Pages

Thursday, 31 August 2017

'મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના' ધોરણ ૧૦ અને ૧૨ પસીના અભ્યાસ ની સહાય માટેની ઓનલાઇન અરજી કરવા અંગે અગત્યની જાહેરાત.

'મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના'  ધોરણ ૧૦ અને ૧૨ પસીના અભ્યાસ ની સહાય માટેની ઓનલાઇન અરજી કરવા અંગે અગત્યની જાહેરાત.

શેક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માં સહાય માટે ઓનલાઇન અરજીઓ તારીખ ૦૧/૦૯/૨૦૧૭ થી સરું થાય છે. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય ના માન્ય બોર્ડ માંથી ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૦ ની પરીક્ષા પાસ કરી સાન્તાક ની કે ડિપ્લોમા નો અભ્યાસ કરવા માંગતા હોઈ તેમજ જરૂરિયાત મંદ હોઈ તે તમામ વિદ્યાર્થી મિત્રો આ યૌજના નો લાભ લઇ શકે છે.



  • જે વિદ્યાર્થી આ યોજના નો લાભ લેવા માંગતા હૉય તે વિદ્યાર્થી ને ૧૨ માં ધોરણ માં ૯૦% હોવા ફરજીયાત છે. અન્ય થા આપ આ યોજનાનો લાભ નય લઇ શકો. 
  • વિદ્યાર્થી મિત્રોની વાર્ષિક આવક રૂપિયા ૪.૫ લાખ થી વધુ ના હોવી જોઈએ.



રેજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.

આપેલી માહિતી સબંધીત કોઈ પણ પ્રશ્ન હૉય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકો છો. ટૂંક સમય માં આપણા પ્રશ્ન નો જવાબ આપસૂ. ધન્યવાદ!!!

No comments:

Post a Comment