Pages

Saturday, 2 September 2017

ગુજરાત રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા યાદી જોવા માટે ક્લિક કરો.

ગુજરાત રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતા યાદી જોવા માટે ક્લિક કરો.

દર વર્ષે ભારત સરકાર એવા શિક્ષકોની યાદી જાહેર કરે છે. જેનું કામ સરાહનીય હોઈ. આ વર્ષે પણ રાજ્ય સરકારે એ શિક્ષકોની યાદી જાહેર કરેલી છે જેને દેશ લેવલે શિક્ષકની આગવી ભૂમિકા ભજવી અને એક ગુરુ તારિકેનુ કામ પૂરું કરેલું છે. માનવીના વિકાસમાં સૌથી મોટો ફાળો માં પછી શિક્ષકનો હોઈ છે જે આપણા શાસ્ત્રો પણ કીધેલું છે.


National Teacher Award Winner List of Gujarat 2017 

જે શિક્ષકો આ પ્રકારની માહિતી ઈન્ટરનેટ ના માધ્યમ થી શોધી રહ્યા છે, તે નીચે આપણી લિંક થી એવોર્ડ વિનર ની માહિતી મેળવી શકે છે. આપેલી માહિતી PDF ફાઈલ માં છે જેની નોંધ લેવી. અહીં આપ સરકારશ્રી ના નવા ઠરાવ કે ભરતી સબંધિત સમાચાર, રિઝલ્ટ, કોલ લેટર, વગેરે માહિતી મેળવી સક્સો.

National Teacher Award Winner List Click Here 

No comments:

Post a Comment