Pages

Sunday, 17 September 2017

Gujarat Education Update 2017 ધોરણ ૧૨ ની ઉત્તરવહી તપાસવામાં વેઠ ઉતારનાર શિક્ષકો પાસેથી રૂપિયા ૮ લાખની વસુલાત.

Gujarat Education Update 2017 ધોરણ ૧૨ ની ઉત્તરવહી તપાસવામાં વેઠ ઉતારનાર શિક્ષકો પાસેથી રૂપિયા ૮ લાખની વસુલાત.

GSEB Education Update


ગુજરાત એજ્યુકેશન  ડીપાર્ટમેન્ટ શિક્ષકો ઉપર કડક વલણ અપનાવ્યું છે. જે શિક્ષકો ઉત્તરવહી તપાસવામાં સબરડા કરે છે એમની પાસેથી દંડ વસૂલવાનું ચાલુ  કર્યું છે. વિદ્યાર્થી ની વર્ષોની મેહનત ઉપર પાણી ફેરવામાં આવે એવા કામ શિક્ષકો દવારા થય રહ્યા છે.

તાજેતરમાં ધોરણ ૧૨ સાયન્સ ની ઉત્તરવહી તપાસવામાં ભૂલ કરનાર ૪૪૪ શિક્ષક પાસેથી રૂપિયા ૩ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યોતો. ત્યાં હજી એક કિસ્સો સામે આવ્યો. વિદ્યાર્થી ની કરેલી મેનત ઉપર પાણી ફેરવામાં શિક્ષકોને સુ મજા આવે ખબર નય. પણ ગુજરાત શિક્ષણ ડીપાર્ટમેન્ટ પણ હવે કઈ પણ ચલાવી લે તેમ નથી.


ધોરણ ૧૦ ની ઉત્તરવહી તપાસનાર શિક્ષકો ની કાર્યવાહી હવેથી ચાલુ થશે એવું પણ જાણવામાં આવ્યું છે. કેટલા શિક્ષકો ટોટલ લખવામાં ભૂલ કરી, કેટલાક કે તો જવાબ સુધા જોયા નથી, જે શિક્ષકોએ ૧૦ કરતા વધુ ભૂલ કરી છે એમની પાસેથી ૧૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો.

સરકાર શ્રી  દ્વારા જાહેર કરવામાં આવતી બધીજ માહિતી અહીં મુકવામાં આવશે, અમારી સાથે જોડાય રહેવા માટે આભાર.

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment