Pages

Monday, 6 November 2017

મુખ્ય શિક્ષકોએ શૈક્ષણિક કામગીરી કરવા બાબત.

મુખ્ય શિક્ષકોએ શૈક્ષણિક કામગીરી કરવા બાબત.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના ઠરાવ ક્રમાંક પીઆઇ/૧૨/૨૦૧૪/૪૦૭૯૬/ક, ગાંધીનગર. દ્વારા કહેવામાં આવેલ છે કે ઘણા બધા શિક્ષકો શાળામાં વહીવટી કામગીરી શિવાય શેક્ષણિક કાર્ય કરતા નથી જે બાબત ઘણી ગંભીર છે. શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવેલું કે જે શિક્ષકો HTAT પાસ કરેલ હોઈ એમને પણ શાળામાં અભયાસ ની પ્રવૃત્તિ કરવાની હોઈ છે. સાથે સાથે શિક્ષણ કાર્ય ની લોગ બુક નિભાવાની રહેશે. ઉપરોક્ત વિષય નો ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે આમ નહિ કરનાર શીશક્ષકો માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઠરાવ વાંચવા નીચે આપેલી PDF ડાઉનલોડ કરો



ઠરાવ વાંચવા અહીં ક્લિક ક્લિક કરો. 

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment