Sunday, 3 September 2017

Gujarat Primary Teacher Badli Camp 2017, પ્રાથમિક શિક્ષકો ની ઓનલાઇન બદલી અંગે.

Gujarat Primary Teacher Badli Camp 2017, પ્રાથમિક શિક્ષકો ની ઓનલાઇન બદલી અંગે. 

Prathmik Sikshak Badli Camp: ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવેલો જે ઉપયોગી અને અને સમય નો બચાવ કરે એવો છે. જે ઉમેદવારો પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવે છે તે શિક્ષકો પોતાની બદલી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા શિક્ષકોને પોતાના ઘરની આસપાસની શાળા માં નોકરી મળી રહે અને સરકાર ને વધારે પડતા કેમ્પ નું આયોજન ના કરવું પડે એ માટે Online Badli Website ને ઈન્ટરનેટ સાથે જોડવામાં આવેલી છે. આ સાથે Jilla Ferbadli Paripatra પણ મળી રહેશે, તથા બદલી ને લગતી તમામત માહિતી આ વેબસાઈટ પર થી મળી રહેશે. Onine Badli Camp 2017 માટેની તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે જે ધ્યાન પૂર્વક વાંચવી.


Primary Teacher Online Badli Form કેવી રીતે ભરવું?

  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. એપ્લાય બટન પર ક્લિક કરો. 
  3. બધીજ જરૂરી વિગત ધ્યાન થી ભરો.
  4. પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી અપલોડ કરો.
  5. બદલી માટેના વિકલ્પો ભરો.
  6. અરજી ને કન્ફર્મ કાર્ય બાદજ માન્ય ગણાશે. 
  7. અરજી કન્ફર્મ કાર્ય બાદ કોઈ પણ જાતનો સુધારો થય સક્સે નય.
  8. અરજી કર્યા બાદ એક પ્રિન્ટ કાઢી લો, જે ભવિષ્ય્માં ઉપયોગી થઈ સકે.

ઉપયોગી લિંક:

Jilla Fer Badli Paripatra: અહીં ક્લિક કરો 

અરજી કરવા માટે અહીં ક્લિક કરો

જે મિત્રોને Gujarat Primary Teacher Badli Camp માહિતી માં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તો નીચ આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી શકો છો. 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...