Tuesday, 10 October 2017

GSEB Higher Secondary 12th Science Stream Practical Exam: Press Note ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની પ્રયોગિક પરીક્ષા બાબત.

GSEB Higher Secondary 12th Science Stream Practical Exam: Press Note ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની પ્રયોગિક પરીક્ષા બાબત.

12th Science Press Note 

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી દ્વારા ધોરણ ૧૨ સાયન્સ ના વિદ્યાર્થી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે વિદ્યાર્થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા હોઈ એ ઉમેદવારે ધ્યાન થી વાંચવું.



બોર્ડ દ્વારા કહેવામાં આવેલું છે કે જે વિદ્યાર્થી રસાયન વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, અને જીવ વિજ્ઞાન રાખેલું હોઈ એ ઉમેદવારની પ્રયોગિક પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલ સ્થળ ઉપર લેવામાં આવશે. જેના પ્રશ્ન પત્રો તથા જરૂરી સાહિત્ય બોર્ડ દ્વારા ટૂંક સમય માં મોકલવામાં આવશે. પરીક્ષા લક્ષી બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. વિદ્યાર્થીએ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી. અને PDF ફાઈલ ડાઉનલોડ કરી શકે છે.

Click to Check Press Note


લેટેસ્ટ અપડૅટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...