Wednesday, 13 September 2017

Gujarat Rojgar Samachar ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો.

Gujarat Rojgar Samachar ગુજરાત રોજગાર સમાચાર ડાઉનલોડ કરો.

Rojgar Samachar: ગુજરાત સરકાર દ્વારા ચાલતું સામાયિક 'રોજગાર સમાચાર' જે આવનારી સરકારી ભરતી ની તમામત માહિતી પૂરીપાડે છે. Gujarat Rojgar Samachar દર બુધવારે એમની નવી આવૃત્તિ જાહેર કરે છે. જેમાં આવાનરી ભરતી અને થોડું ગુજરાત સબંધિત પ્રશ્ન મંચ પણ સાથે આપે છે. જે વિદ્યાર્થી માટે આવનારી સરકારી કસોટી ની પરીક્ષામાં સારું એવું કામ આપે છે. જે મિત્રો આ સામાયિક પોતાના ઘર સુધી પહોંચતું કરવા માંગતા હોઈ તો નીચે આપેલા એડ્રેસ ઉપર તમારું એડ્ડ્રેસ અને લવાજમ મોકલી આપો, આવનારી આવૃત્તિ માં આપનું સામાયિક આપના ઘરે મળી રેસે. સરકારી નોકરી ની માહિતી આપતું એક સારું એવું સામાયિક છે.


ઓફિશ્યિલ સાઈટ: gujaratinformation.net
ફોન નંબર: ૦૭૯-૨૩૨-૫૩૪૪૦
વારિશિક લવાજમ: ૩૦/- રૂપિયા
કોઈપણ કમ્પ્યુટર વાળી પોસ્ટ ઓફિસ થી પણ લવાજમ જમા કરાવી શકો છો.

સરનામું: લવાજમ માહિતી નિયામક ની કચેરી, હિસાબી શાખા, બ્લોક નં, ૧૯/૧, ડો. જીવરાજ મેહતા ભવન, ગાંધીનગર- ૩૮૨૦૧૦.

રોજગાર સમાચાર તારીખ: ૦૪/૧૦/૨૦૧૭ ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
રોજગાર સમાચાર તારીખ: ૨૭/૦૯/૨૦૧૭ ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
રોજગાર સમાચાર તારીખ: ૨૦/૦૯/૨૦૧૭ ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
રોજગાર સમાચાર તારીખ: ૧૩/૦૯/૨૦૧૭ ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો

વ્હલા મિત્રો સરકાર દ્વારા જાહેર થતી તમામ માહિતી અહીં આપવામાં આવશે. આપ અમારી સાઈટ સાથે જોડાઈ રહો આવી ખાસ વિનંતી છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...