GSEB Time Table 2018 ધોરણ ૧૦ અને ૧૨ નો SSC પરીક્ષા કાર્યક્રમ.
ગુજરાત સ્ટેટ એકઝામીનેશન બોર્ડ (GSEB) દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની 2018 ની પરીક્ષા માટેનો કાર્ય ક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થી હાલ ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા હોય એ ઉમેદવારે કસોટીની તારીખ ચેક કરી અને પરીક્ષા માટેની તૈયારી ચાલુ રાખવી. GSEB SSC Exam Date 2018 ની વિષય પ્રમાણે ની તારીખ અહીં આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્ર એ ધ્યાન થી વાંચી અને સેવ કરવું.
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સ્ટેટ એકઝામીનેશન બોર્ડ (GSEB)
ઓફિશ્યિલ સાઈટ: gseb.org
કેટેગરી: ટાઈમ ટેબલ
GSEB Exam Time Table 2018
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment