Wednesday, 18 April 2018

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in


મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર કસોટીમાં ભાગ લેવા ઇચ્છુક હોય તે ઉમેદવાર ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી અને પોતાનું નામ છેલ્લી તારીખ પેલા નોંધાવી લેવું. GSET કસોટી ટોટલ ૨૩ વિષય અને ૧૧ પરીક્ષા કેન્દ્ર પર લેવામાં આવશે. ફોર્મ ભરવાની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે, ઇચ્છુક ઉમેદવાર બધીજ માહિતી ધ્યાન થી વાંચ્યાબાદ પોતાનું નામ નોંધાવે.



GSET Notification 2018

ઓર્ગેનાઈઝેશન નું નામ: સયાજીરાવ યુનિવર્સસીટી બરોડા
ઓફિશ્યિલ સાઈટ: gujaratset.ac.in
કસોટીનું નામ: જીસેટ ૨૦૧૮
જાહેરાત: રજીસ્ટ્રેશન
ફોર્મ ભરવાની રીત: ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૫/૨૦૧૮

મહત્વની માહિતી:

જરૂરી અભ્યાસ: ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી ત્યારબાદ ફોર્મ ભરવું.

કસોટીની ફી:

  • જનરલ અને ઓબીસી ઉમેદવારે રૂપિયા: ૮૦૦/-
  • એસસી/એસટી.પીડબ્લ્યુડી ઉમેદવારે રૂપિયા: ૭૦૦/-


GSET Online Application Form


ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
ઓફિશ્યિલ જાહેરાત ઉપર ક્લિક કરી એન્ડ સેવ કરવું.
તેને ધ્યાનથી વાંચવું.
એપ્લાય બટન ઉપરસીલીક કરવું.
બધી માહિતી ધ્યાન થી ભરવી.
પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને સહી ઉમેરવી.
કસોટીની ફી જમા કરાવી.
ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢવી.

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની તારીખ: ૦૯/૦૪/૨૦૧૮
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૫/૨૦૧૮


મહત્વની લિંક:


જે ઉમેદવારને GSET Application Form 2018 માહિતી માં કઈ પણ પ્રોબ્લેમ હોઈત તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પર્શ પૂછે અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ




No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...