Food Corporation Watchman Recruitment 2017 ફૂડ કોર્પોરેશન ડીપાર્ટમેન્ટ માં ૭૬૭ ચોકીદાર ની ભરતી.
ફૂડ કોર્પોરેશન ડીપાર્ટમેન્ટ દ્વારા ૭૬૭ ચોકીદાર ની ભરતી માટેનું નોટિફિકેશ જાહેર કરવામાં આવેલ છે. જે ઉમળવારે ધોરણ ૮ પાસ કરેલ હોઈ તે ઉમેદવાર પોતાનું નામ રજીસ્ટર કરાવી લે. ફોર્મ ભરવા ઈચ્છા ધરાવનાર ઉમેદવાર તારીખ ૧૬/૧૦/૨૦૧૭ થી ૧૫/૧૧/૨૦૧૭ સુધીમાં પોતાનું નામ રજીસ્ટર કરાવી શકશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન પ્રોસેસ બંધ કરીદેવામાં આવશે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે ધ્યાન થી વાંચ્યા બાદજ પોતાનું નામ રેજિસ્ટર કરવું. વધુ માહિતી માટે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
ડીપાર્ટમેન્ટ નું નામ: ફૂડ કોર્પોરેશન ડીપાર્ટમેન્ટ ઇન્ડિયા
ઓફિશ્યિલ સાઈટ: fciregionaljobs.com
પોસ્ટ નું નામ: ચોકીદાર
ટોટલ પોસ્ટ: ૭૬૭
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૧૧/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૮ પાસ માન્ય સરકારી બોર્ડ માંથી કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારેની વય મર્યાદા ૧૮ થી ૨૫ વર્ષ ની અંદર હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારે ને લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી થી પસંદગી કરવામાં આવશે.
પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા ૮,૧૦૦/- થી ૧૮,૦૭૦ આપવામાં આવશે.
મહત્વની તારીખ:
ઉપયોગી લિંક:
Food Corporation Watchman Notification
FCI Application Form
જે ઉમેદવારને Food Corporation Watchman Recruitment 2017 માહિતી માં કોઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પૂછી શકે છે. ધન્યવાદ!!!
FCI 767 Watchman Recruitment 2017

FCI Bharti 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ફૂડ કોર્પોરેશન ડીપાર્ટમેન્ટ ઇન્ડિયા
ઓફિશ્યિલ સાઈટ: fciregionaljobs.com
પોસ્ટ નું નામ: ચોકીદાર
ટોટલ પોસ્ટ: ૭૬૭
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૧૧/૨૦૧૭
Food Corporation 767 Watchman Recruitment 2017
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૮ પાસ માન્ય સરકારી બોર્ડ માંથી કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારેની વય મર્યાદા ૧૮ થી ૨૫ વર્ષ ની અંદર હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારે ને લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી થી પસંદગી કરવામાં આવશે.
પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા ૮,૧૦૦/- થી ૧૮,૦૭૦ આપવામાં આવશે.
FCI Watchman Apply Online
- ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- નોટિફિકેશન ડાઉનલોડ કરો.
- તેને ધ્યાન થી વાંચો.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- ફોટો અને સહી ઉમેરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૧૫/૧૦/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૧૧/૨૦૧૭
- ચલણ ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૧૧/૨૦૧૭
ઉપયોગી લિંક:
Food Corporation Watchman Notification
FCI Application Form
જે ઉમેદવારને Food Corporation Watchman Recruitment 2017 માહિતી માં કોઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment