Tuesday, 12 September 2017

Head Masters Aptitude Test 2017 ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે ફોર્મ ભરો.

Head Masters Aptitude Test 2017 ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે ફોર્મ ભરો.
SEB Head Masters Aptitude Test (HMAT) 2017: ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડે હેડ માસ્ટર ની જાહેરાત પ્રકાશિત કરી છે જે ઉમેદવાર આમાં ફોર્મ ભરવા માંગતા હોઈ એ ઉમેદવાર બધી માહિતી ધ્યાન થી વાંચી અને ફોર્મ ભરે. અહીં તમને HMAT Official Notification 2017 ની લિંક આપવામાં આવેલી છે. વધુ માહિતી માટે ઉમેદવાર એ ધ્યાન થી વાંચો. આચાર્ય તરીકેની નિમણુંક મેળવામાટે "આચાર્ય અભિરુચિ કસોટી " યોજવામાં આવેલી છે. ઇચ્છુક ઉમેદવાર છેલ્લી તારીખ પેલા ફોર્મ ભરે ત્યાર બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નય.

HMAT Notification 2017

ઓર્ગેનાઈઝેશન નું નામ: ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ
ઓફિશ્યિલ સાઈટ: ojas.gujarat.gov.in
કસોટીનું નામ: હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૯/૨૦૧૭

HMAT Apply Online

જરૂરી માહિતી:

શેક્ષણિક લાયકાત: ફોર્મભરવા ઈચ્છીત ઉમેદવારેસરકાર માન્ય સાલા માંથી ભાવમાં આવતા વિષયો પૈકી કોઈ વિષય માં અનુસ્નાતક સાથે બી,એડ અથવા બી.પી.એડ કરેલું હોવું જોઈએ.

સિલેકશન પ્રોસેસ: ફોર્મ ભરેલા ઉમેદવારને બહુ વિકલ્પ પ્રશ્નો ની લેખિત પરીક્ષાથી (MCQ) પસંદ કરવામાં આવશે.

ફોર્મ ભરવાની ફી: 

  • જનરલ કેટેગરી ના ઉમેદવારે માટે પરીક્ષા ફી રૂપિયા ૩૫૦/- છે.
  • બીજી તમામ કેટેગરી માટે રૂપિયા ૨૫૦/- છે.

HMAT Application Form 2017

  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. ઓફિશ્યિલ જાહેરાત ડાઉનલોડ કરો અને ધ્યાન થી વાંચો.
  3. એપ્લાય બટન પર ક્લિક કરો.
  4. બધી માહિતી ધ્યાન થી ભરો.
  5. ફોટો અને સહી અપલોડ કરો.
  6. સબમિટ બટન પર ક્લિક કરો.
  7. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો અને સાચવીને રાખો.
  8. ચલણ ની પ્રિન્ટ કાઢી અને સમય પેહલા ભરપાઈ કરો.

મહત્વની તારીખ:

  • જાહેરાત બહાર પડ્યાની તારીખ: ૧૨/૦૯/૨૦૧૭
  • ફોર્મ ભરવાની તારીખ: ૧૪/૦૯/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૯/૨૦૧૭
  • નેટ બેન્કિંગ ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૪/૦૯/૨૦૧૭
  • પોસ્ટ ઓફીસી માં ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૫/૦૯/૨૦૧૭
  • કોલ લેટર ડાઉલોડ કરવાની તારીખ: ૦૩/૧૦/૨૦૧૭ થી ૦૭/૧૦/૨૦૧૭
  • પરીખની તારીખ: ૦૮/૧૦/૨૦૧૭

ઉપયોગી લિંક:

SEB Head Masters Aptitude Test Notification 2017 

GSEB Head Masters Aptitude Test Apply Online 

જે ઉમેદવારને Head Masters Aptitude Test 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...