Tuesday, 12 September 2017

બદલી થયેલ શિક્ષકો ને છુટા કરવા બાબત નો પરિપત્ર, Gujarat State Badli Vala Shikshako ne chhuta karva babat Paripatra

બદલી થયેલ શિક્ષકો ને છુટા કરવા બાબત નો પરિપત્ર, Gujarat State Badli Vala Shikshako ne chhuta karva babat Paripatra  

Badli Vala Shikshako ne chhuta karva babat Paripatra: સરકાર શ્રી ના નિયમ મુજબ જે શિક્ષકો ની બદલી થયેલ છે અને બદલી થઈને જનાર શિક્ષકો ને છુટા કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. ઘણા સમય થી આ કાર્યવાહી સ્થગિત કરેલી છે હાલ એમના પર પરિપત્ર જાહેર કરી અને તારીખ ૨૩/૦૫/૨૦૧૨ ના ઠરાવ ની જોગવાય મુજબ તાત્કાલિક છુટા કરવાના થતા હોઈ તેઓ ને તાત્કાલિક છુટા કરવા અને શાળામાં હાજર કરવા અમલ કરવા જણાવામાં આવે છે. જે શાળાના મુખ્ય શિક્ષક અને સબંધિત પ્રાથમિક શાળાના શિક્ષણ અધિકારીની જવાબદારી છે.



પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

સરકાર શ્રી તરફ થી જાહેર કરેલ તમામ માહિતી અહીં અમારી સાઈટ પર મુકવામાં આવશે તો સમય સમય પર અમારી સાઈટ ની મુતાકાત લેવી. ધન્યવાદ!!!

લેટેસ્ટ ન્યૂઝ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...