Sunday, 8 October 2017

Halvad Nagarpalika Bharti 2017 હળવદ નગરપાલિકામાં કર્મચારીઓની ભરતી માટે અરજી કરો.

Halvad Nagarpalika Bharti 2017 હળવદ નગરપાલિકામાં કર્મચારીઓની ભરતી માટે અરજી કરો. 

Halvad Nagarpalika Recruitment 2017 


હળવદ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા ઓ પર કર્મચારીઓની ભરતી કરવાની પરવાનગી આપવામાં આવેલી છે. જે ઉમેદવાર આ વિવિધ પોસ્ટ માં યોગ્યતા ધરાવતા હોય એ ઉમેદવારે પોતાનું નામ રેજિસ્ટર કરાવી લેવું. ઇચ્છુક ઉમેદવારે પોતાની અરજી તારીખ ૩૦/૧૦/૨૦૧૭ પેહલા નીચે આપેલા સરનામાં પર પોંચતી કરે, ત્યારબાદ આવેલી રીજી ધ્યાનમાં લેવામાં નય આવે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે ઉમેદવારે ધ્યાન થી વાંચ્યા બાદજ અરજી કરવી.


Halvad Nagarpalika Sweeper Recruitment 2017 


ડીપાર્ટમેન્ટ નું નામ: હળવદ નગરપાલિકા
ટોટલ પોસ્ટ: ૨૩
પોસ્ટન નું નામ:

  • સિનિયર ક્લાર્ક: ૧
  • ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર: ૧
  • નોંધણી ક્લાર્ક: ૧
  • ક્લર્ક કમ કેશિયર: ૧ 
  • ઈન્ક્મ ટેક્સ ક્લાર્ક: ૧
  • મુકાદમ: ૧
  • વાયરમેન: ૧
  • સ્વીપર: ૧૫

લોકેશન: હળવદ
જાહેરાત: ભરતી
અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૦/૨૦૧૭


Halvad Nagarpalika Clerk Recruitment 2017 


શૈક્ષણિક લાયકાત: બધીજ જગ્યા ઓ માટે અલગ અલગ લાયકાત છે ઉમેદવારે નીચે આપેલી લિંક થી શૈક્ષણિક લાયકાત વિશે વાંચી શકે છે.

વેતન: પસંદગી પામેલા ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ પગાર ચુકવામાં આવશે.

ફોર્મ ભરવાની રીત: ઇચ્છુક ઉમેદવારે વ્યવસ્થિત રીતે અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ નું જોડાણ કરી નીચે આપેલા સરનામાં ઉપર સમય સર પહોંચતું કરવું.

અરજી માટેનું સરનામું: ચીફ ઓફિસર, હળવદ નગરપાલિકા, હળવદ, તાલુકો: હળવદ, જીલો: મોરબી, પિન નંબર: 363330.

આપેલી Halvad Nagarpalika Bharti 2017 માહિતીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકો છો. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...