Monday, 18 September 2017

CGWB Gujarat Driver Recruitment 2017 સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ ગુજરાત ડ્રાઈવર માટે ફોર્મ ભરો.

CGWB Gujarat Driver Recruitment 2017 સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ ગુજરાત ડ્રાઈવર માટે ફોર્મ ભરો.

Gujarat Central Water Board Recruitment 2017


સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ ગુજરાતે ડ્રાઈવર ની ભરતી માટેની ઓફિશ્યિલ નોટિફિકેશન જાહેર કરી છે. જે ઉમેદવાર પ્રાઇવેટ સેક્ટર માં હોઈ અને સરકારી નોકરી કરવા માંગતા હોઈ એ ઉમેદવાર વહેલી તકે નીચે આપેલા સરનામાં ઉપર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ મોકલી આપે. ડ્રાઈવર માટે એક સારી એવી તક છે. ફોર્મ ભરનાર તમામ ઉમેદવાર મૌખિક કસોટી થી પસંદગી પામશે. ભરતી સબંધિત બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે જે ધ્યાન વાંચી અને ફોર્મ ભરવું.


Gujarat Central Water Board Driver Recruitment 2017 


ડીપાર્ટમેન્ટ નું નામ:  સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ ગુજરાત
પોસ્ટનું નામ: ડ્રાઈવર
ટોટલ પોસ્ટ: ૩૩
લોકેશન: ભારત
ફોર્મ નો પ્રકાર: ઑફ્લાઈન
છેલ્લી તારીખ: જાહેરાત થયાથી ૩૦ દિવસ

CGWB Gujarat Driver Application Form 


  1. સૌથી પેહલા ફોર્મ ડાઉનલોડ કરો.
  2. તેને ધ્યાન થી ભરો.
  3. જરૂરી ડોક્યુએમટન અપલોડ કરો.
  4. આપેલા સરનામાં ઉપર મોકલો.

એડ્રેસ:  Regional Director, Central Ground Water Board, West Central Region, Swaminarayan College Building, Gia Mandir Road, Shah Alam, Tolnaka, Ahmedabad

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

અહીં આપેલી CGWB Gujarat Driver Recruitment 2017 માહિતી સંબન્ધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકો છો. ધન્યવાદ

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...