Friday, 1 September 2017

GSEB વિદ્યાસહાયક ભરતી ૨૦૧૭ ધોરણ ૧ થી ૫ માટે ૧૩૦૦ વિદ્યાસહાયક ની ભરતી પ્રક્રિયા શરૂ.

GSEB વિદ્યાસહાયક ભરતી ૨૦૧૭ ધોરણ ૧ થી ૫ માટે ૧૩૦૦ વિદ્યાસહાયક ની ભરતી પ્રક્રિયા શરૂ.

GSEB Vidhyasahayak Bharti 2017: ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (GSEB) એ વિદ્યાસહાયક ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. જે ઉમેદવારો ને ભરતી ને લાયક હોઈ તે તમામ ઉમેદવાર ને ફોર્મ ભરવા માટે આમંત્રિત કરે છે. ઈચ્છીત ઉમેદવાર તારીખ ૦૪/૦૯/૨૦૧૭ થી ૧૪/૦૯/૨૦૧૭ સુધી ફોર્મ ભરી સક્સે ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા બંધ થશે. ફોર્મ ભરતા પેહલા ઉમેદવારો એ ઓફિશ્યિલ નોટિફિકેશન અવસ્ય વાંચી લુંવું જેથી કરી ફોર્મ ભરવું સેહલું રહે. ફોર્મ ભરવા માટેની તમામ વિગત અહીં આર્ટિકલ માં આપેલી છે.


ગુજરાત વિદ્યાસહાયક ભરતી ૨૦૧૭ 

ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (GSEB)
ટોટલ જગ્યા: ૧૩૦૦
પોસ્ટનું નામ: વિદ્યાસહાયક
લોકેશન: ગુજરાત
ડીક્લેરેશન: ભરતી
એપ્લિકેશન મૂડ: ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૪/૦૯/૨૦૧૭

ભરતી માટે જરૂરી સૂચનો:

શેક્ષણિક લાયકાત: ફોર્મ ભરવા માટે ઈચ્છીત ઉમેદવાર ટેટ-૧ પાસ કરેલ હોવું ફરિજયાત છે, અન્ય થા આપ ફોર્મ નહિ ભરી શકો.

આયુ સીમા: ઉમેદવાર ની ઉમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૩૩ વર્ષ હોવી જોઈ.

પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમદેવાર ને રૂપિયા ૧૯૯૫૦/- પ્રતિ માસ પગાર આપવામાં આવશે.

ફોર્મ ભરવાની રીત.


  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. ત્યારબાદ ભરતી ના નોટિફિકેશન ઉપર ક્લિક કરો.
  3. તેને ડાઉનલોડ કરીને ધ્યાન થી વાંચો.
  4. ત્યારબાદ એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો.
  5. બધી માહિતી કોઈ ભૂલ વગર ભરો.
  6. તમારો પાસ પોર્ટ સાઈઝ નો ફોટો અને સહી ઉમેરો.
  7. સબમિટ બટન પર ક્લિક કરો.
  8. ભરેલ ફોર્મ ની એક પ્રિન્ટ કાઢીલો જે તમને આગળ જતા કામ આવશે.


મહત્વની તારીખ:


  • ફોર્મ ભરવાની તારીખ: ૦૪/૦૯/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૪/૦૯/૨૦૧૭


ઉપયોગી લિંક:

GSEB ભરતી નોટિફિકેશન ૨૦૧૭ 

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

જે મિત્રો ને GSEB Vidhysahayak Bharti 2017 સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોઓમેન્ટ બોક્સ થી અમને પૂછી શકો છો. ધન્યવાદ!!!

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...