Sunday 24 September 2017

બાળકો હવે ઓનલાઇન નોંધાવી શકશે શારીરિક પજવણી ની ફરિયાદ, "National Commission for Protection of Child Rights"

બાળકો હવે ઓનલાઇન નોંધાવી શકશે શારીરિક પજવણી ની ફરિયાદ, "National Commission for Protection of Child Rights" 

Indian Child Rights


રાષ્ટ્રીય બાળ અધિકાર એક્ટ-૨૦૧૨ હેઠળ પોક્સો ઈ-બોક્સ શરૂ કર્યું છે. જેની અંદર બાળકો સાથે થતી શારીરિક માનસિક અને સાયબર ક્રાઇમ ને લગતી બધીજ ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકાશે. આ બાબતે જાગૃત કરવા બોર્ડ દ્વારા CBSE એ સ્કૂલોને આદેશ કર્યો છે.


ગુડ ટચ અને બેડ ટચ વિષે સમજવા માટે ડિપાર્ટમેન્ટે એની ઓફિશ્યિલ સાઈટ માં એક એનિમેશન વિડિઓ અને ફોટાઓ પણ મુકેલ છે, જેથી કરીને વિદ્યાર્થી ને એ બાબત ઉપર ખબર પડી શકે. ઘણીવાર એવું પણ બનતું હોઈ કે બાળકો કોઈને કેહવા માં સંકોચ અનુભવતું હોઈ તો એના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે. આ પોસ્ટ વાંચીને આગળ મોકલવી જેથી કરીને આ નવા નિયમ વિષે બાળકોને જાણકારી મળી રહે. ધન્યવાદ!!!

Official Site

લેટેસ્ટ અપડેટ



No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...