GSEB HSC Online Registration
ગુજરાત રાજ્ય માધમિક ને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ એચ,એસ,સી પરીક્ષા ના ફોર્મ ભરવા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થી સામાન્ય વિભાગ માં ફોર્મ ભરવા માંગતા હોય એ ઉમેદવાર તેમની શાળાનો સંપર્ક કરી તારીખ ૧૦/૧૧/૨૦૧૭ થી ૦૯/૧૨/૨૦૧૭ સુધીમાં પોતાનું ફોર્મ ભરી શકશે. ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રોસેસ બંધ કરવામાં આવશે. ફોર્મ ભરવાની તમામ માહિતી અહીં PDF ફાઈલ થી આપવામાં આવેલ છે. ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક નો ઉપયોગ કરવો.
Gujarat HSC Online Registration
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત શેક્ષણિક એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર
જાહેરાત: HSC Exam Registration
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૯/૧૨/૨૦૧૭
GSEB HSC Notification 2018
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment