Jamnabai General Hospital Vadodara Recruitment 2017 ઓડિયોલોજિસ્ટ, આસિસ્ટન્ટ, મેડકેલ ઓફિસર ની પોસ્ટ માટે ફોર્મ ભરો.
Jamnabai General Hospital Audiolojist Recruitment 2017: જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરા દ્વારા ભરતી માટેની જાહેરાત સમાચાર પત્ર માં જાહેર કરવામાં આવેલી છે. જે મિત્રો આ ભરતી માટે લાઈક હોઈ એવા ઉમેદવારે પોતાના ડોક્યુમેન્ટ ની નકલ નીચે આપેલા સરનામાં ઉપર તારીખ ૨૨/૦૯/૨૦૧૭ પેહલા પોંચતી કરવી, ત્યારબાદ ની અરજી ઓ ધ્યાને લેવામાં આવશે નય.
Jamnabai General Hospital Recruitment 2017
હોસ્પિટલ નું નામ: જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરા
ટોટલ પોસ્ટ: ૩
પોસ્ટનું નામ: ઓડિયોલોજિસ્ટ, આસિસ્ટન્ટ, મેડકેલ ઓફિસર
ફોર્મ નો પ્રકાર: ઑફ લાઈન
લોકેશન: વડોદરા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૨/૦૯/૨૦૧૭
JG Hospital Recruitment 2017
શેક્ષણિક યોગ્યતા: બધીજ પોસ્ટ ની અલગ અલગ લાયકાત છે, તો મિત્રો એ ઓફિશ્યિલ જાહેરાત નીચે આપેલી લિંક થી વાંચી લેવા વિનંતી છે.
જે મિત્રો ભરતી ને લાઈક છે અમને નીચે આપેલા સરનામાં ઉપર પોતાના ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે છેલ્લી તારીખ પેહલા મોકલી આપવા.
એડ્રેસ: જમનાબાઈ જનરલ હોસ્પિટલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની સામે, પાણીગેટ રોડ, વડોદરા.
જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો.
જે મિત્રો ને Jamnabai General Hospital Vadodara Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

No comments:
Post a Comment