Surendranagar Bharti Mela 2017 જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગર ભરતી મેળો ૨૦૧૭
Surendranagar Private Recruitment 2017: જિલ્લા રોજગાર કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ના ખાનગી એકમોમાં અલગ-અલગ જગ્યા ઓ ભરવાની હોઈ જેને ધ્યાને લય સપ્ટેબર ૨૦૧૭ માં ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ખાનગી ક્ષેત્રોમાં જુદી જુદી જગ્યા ભરવાની થતી હોઈ અને ખાનગી કંપની ના મલિક હાજર રહી અને આ ભરતી કરવાની થતી હોઈ તો ઈચ્છીત ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ની ૩ નકલ સાથે નીચે આપેલા સરનામે અને સમયે સ્વખર્ચે હાજર રેહવું. જે વિદ્યાર્થી ધોરણ ૮ પાસ, ૧૨ પાસ, આઈટીઆઈ કે તેથી વધુ અભ્યાસ કરેલ હોઈ આ તમામ ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઇ સક્સે.
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો.
ઓફિશ્યિલ સાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
પ્રિય મિત્રો, આપેલી માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પુસી શકો છો. શક્ય એટલો વહેલો જવાબ આપવામાં આવશે. ધન્યવાદ.

તાલુકા કક્ષા ભરતી મેળાનું આયોજન.
- ૧, વઢવાણ અને મુળી: તારીખ ૧૧/૦૯/૨૦૧૭ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી, એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બસ સ્ટેશન રોડ, સુરેંદ્ર્નગર.
- ૨, ધ્રાંગધ્રા: તારીખ ૧૯/૦૯/૨૦૧૭ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી એસ.એસ.પી જૈન આર્ટ્સ કોલેજ, નરસિંહપરા, ધ્રાંગધ્રા.
- ૩, લીબડી ચુડા અને સાયલા: ૨૯/૦૯/૨૦૧૭ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રીમતી ભાગીરથી શુક્લા આઇટીઆઈ કોલેજ કેમ્પસ લીબડી.
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો.
ઓફિશ્યિલ સાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
પ્રિય મિત્રો, આપેલી માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પુસી શકો છો. શક્ય એટલો વહેલો જવાબ આપવામાં આવશે. ધન્યવાદ.
No comments:
Post a Comment