GSSSB Senior Clerk Answer Key 2017 ગુજરાત ગૌણ સેવા સિનિયર ક્લાર્ક ૧૩/૦૮/૨૦૧૭ ઓફિશ્યિલ પેપર સોલ્યુસન
OJAS Senior Clerk Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ૧૩ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ સિનિયર ક્લાર્ક ની પરીક્ષા લીધેલી, હાલ ડિપાર્ટમેન્ટે એ પરીક્ષાનું પેપર સોલ્યુસન તેમની ઓફિશ્યિલ સાઈટ પર મૂકેલું છે. જે ઉમેદવારે આ કસોટી માં ભાગ લીધેલો હોઈ અને GSSSB Senior Clerk Paper Solution શોધીરહ્યા હોઈ તે ઉંમેંદવારે નીચે આપેલી લિંક થી ગુજરાત ગૌણ સેવા સિનિયર ક્લાર્ક ની ઓફિશ્યિલ આંસર કી ડાઉનલોડ કરી અને પરીક્ષામાં આપેલા જવાબ ચેક કરી શકે છે.
OJAS Senior Clerk Answer Key 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ઓફિશ્યિલ સાઈટ: gsssb.gujarat.gov.in
પોસ્ટન નામ: સિનિયર ક્લાર્ક
જાહેરાત: પેપર સોલ્યુસન
પરીક્ષાની તારીખ: ૧૩/૦૮/૨૦૧૭
પરિણામ તારીખ: ટૂંક સમય માં જાહેર કરશે
ડાઉનલોડ કરવા માટે આં સ્ટેપ અનુસરો.
Gujarat SSSB Senior Clerk Answer Key 2017
વ્હાલા મિત્રો, GSSSB Senior Clerk Answer Key 2017 સબંધિત કઈ પણ મુશ્કેલી હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી કોમેન્ટ દ્વારા અમને પૂછી શકો છો, તમારા પ્રશ્ન નો જવાબ ટૂંક સમય માં આપવામાં આવશે. ધન્યવાદ!!!

- ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
- મુખ્ય પેજ ઉપર આપેલી લિંક પસંદ કરો.
- એક નવું પેજ પેપર સોલુસન સાથે ખુલશે.
- તેને ડાઉનલોડ કરો.
- પેપર ની સિરીઝ ચેક કરો.
- આપેલા જવાબ સાથે સરખાવો.
Gujarat SSSB Senior Clerk Answer Key 2017
વ્હાલા મિત્રો, GSSSB Senior Clerk Answer Key 2017 સબંધિત કઈ પણ મુશ્કેલી હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી કોમેન્ટ દ્વારા અમને પૂછી શકો છો, તમારા પ્રશ્ન નો જવાબ ટૂંક સમય માં આપવામાં આવશે. ધન્યવાદ!!!
No comments:
Post a Comment