Tuesday 10 October 2017

BSNL 996 Junior Accounts Officer Recruitment 2017 બીએસએનએલ (BSNL) માં એકાઉન્ટન્ટ્સ ની પોસ્ટ માટે અરજી કરો.

BSNL 996 Junior Accounts Officer Recruitment 2017 બીએસએનએલ (BSNL) માં એકાઉન્ટન્ટ્સ  ની પોસ્ટ માટે અરજી કરો. 

BSNL Junior Accounts Bharti 2017


ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર ને આ ભરતી માં ફોર્મ ભરવાની ઈચ્છા હોઈ એ ઉમેદવાર તારીખ ૧૫/૧૦/૨૦૧૭ પેહલા પોતાનું નામ રેજિસ્ટર કરાવે. BSNL Accountants Recruitment 2017 ભરતી ની બધીજ માહિતી અહીં વિગતવાર આપવામાં આવેલી છે, ઉમેદવારે ધ્યાનથી વાંચ્યા બાદ પોતાનું અરજી ફોર્મ ભરવું.


BSNL Recruitment 2017 


ડીપાર્ટમેન્ટ નું નામ: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)
ઓફિશ્યિલ સાઈટ: 
ટોટલ પોસ્ટ: ૯૯૬
પોસ્ટ નું નામ: જુનિયર એકાઉન્ટન્ટ ઓફિસર
જાહેરાત: ભરતી
લોકેશન: ભારત
છેલ્લી તારીખ: ૧૫/૧૦/૨૦૧૭

BSNL Junior Accounts Vacancy 


શૈક્ષણિક લાયકાત: 

વય મર્યાદા: ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૩૦ વર્ષ ની ઉમર વાળા ઉમેદવાર ફોર્મ ભરી શકશે. અનામત વર્ગ ના ઉમેદવારને છૂટછાટ મળવા પાત્ર છે.

એપ્લિકેશન ફી: 

  • ઓબીસી/ઓસી ના ઉમેદવારને રૂપિયા ૧૦૦૦/- 
  • એસસી/એસટી ના ઉમેદવારને રૂપિયા ૫૦૦/-


પસંદગી પ્રક્રિયા: અરજી કરનાર ઉમેદવારને લેખિત પરીક્ષાથી પસંદગી કરવામાં આવશે.

BSNL Job In Gujarat

  1. ઉમેદવારે ઑફિશ્ય સાઈટ પર જવું.
  2. નોટિફિકેશન ડાઉનલો કરી ધ્યાન થી વાંચવું. 
  3. એપ્લાય બટન પર ક્લિક કરવું. 
  4. બધી માહિતી ધ્યાન થી ભરવી. 
  5. ફોટો અને સહી અપલોડ કરવો.
  6. સબમિટ બટન ઉપર ક્લિક કરવું. 
  7. સેવ કરી અને પ્રિન્ટ કાઢવી. 
  8. ફી ભરી અને રસીદ પાસે રાખવી. 

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૧૧/૦૯/૨૦૧૭  
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૧૦/૨૦૧૭

ઉપયોગી લિંક: 

BSNL Junior Accounts Officer Notification 

BSNL Junior Accounts Officer Application Form 


જે ઉમેદવારને BSNL 996 Junior Accounts Officer Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં લખી અને જવાબ મેળવી શકે છે . ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...