Sunday, 8 October 2017

GSERB Principal Bharti 2017 ગુજરાત સેકન્ડરી અને હાયરસેકન્ડરી માં ૨૩૩૯ આચાર્ય ની ભરતી.

GSERB Principal Bharti 2017 ગુજરાત સેકન્ડરી અને હાયરસેકન્ડરી માં ૨૩૩૯ આચાર્ય ની ભરતી. 

GSEB Principal Bharti 2017 

ગુજરાત સેકન્ડરી અને હાયરસેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા તાજેતરમાં આચાર્ય ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર આ ભરતી માં ભાગ લેવા ઇચ્છુક હોઈ એ ઉમેદવારે તારીખ ૧૦/૧૦/૨૦૧૭ થી ૩૧/૧૦/૨૦૧૭ સુધીમાં પોતાનું નામ ઓનલાઇન રેજિસ્ટર કરવાનું રહેશે. Gujarat Principal Recruitment 2017 ની બધીજ માહિતી અહીં આપલવામાં આવેલી છે, ઉમેદવારે Gujarat Principal Notification ધ્યાન થી વાંચી ત્યારબાદ અરજી માટે રેજિસ્ટર કરવું. ભરતી સબંધિત બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે.


Gujarat Principal Recruitment 2017 


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સેકન્ડરી અને હાયરસેકન્ડરી એજ્યુકેશન બોર્ડ
ઓફિશ્યિલ સાઈટ: 
ટોટલ પોસ્ટ: ૨૩૩૯
પોસ્ટનું નામ: આચાર્ય
જાહેરાત: ભરતી
લોકેશન: ગુજરાત
ફોર્મભરવાની છેલ્લી તારીખ: ૩૧/૧૦/૨૦૧૭

OJAS GSEB Principal Bharti 2017


શૈક્ષણિક લાયકાત: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં  ભણવામાં આવતા કોઈ પણ એક વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ અથવા એમ.એડ કરેલું હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા: ઉમેદવારને ઇન્ટરવ્યૂ ના આધારે પસંદ કરવામાં આવશે.

OJAS Aachary Bharti 2017 


  1. ઑફિશ્ય સાઈટ પર જાવ. 
  2. નોટિફિકેશન ડાઉનલોડ કરો.
  3. તેને ધ્યાન થી વાંચો. 
  4. બધીજ માહિતી ધ્યાનથી ભરો. 
  5. photo અને સહી  દાખલ કરો.
  6. સબમિટ  બટન ઉપર ક્લિક કરો. 
  7. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો. 
  8. તેને સાચવીને રાખો. 

OJAS Gujarat Principal Bharti 2017


મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૧૦/૧૦/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૩૧/૧૦/૨૦૧૭

ઉપયોગી લિંક: 


GSERB Principal Notification

GSERB Principal Apply Online


જે ઉમેદવારને GSERB Principal Bharti 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ એ નીછે આપેલા કોમેન્ટ બોક્સ માં પોતાની પ્રશ્ન લખી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...