Gujarat Forest Guard 6th Round Physical Test Call Letter 2017 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ છઠા તબક્કાની શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલો કરો.
વનરક્ષક ભરતી ૨૦૧૬ અન્વયે છઠા તબક્કામાટેની પ્રતીક્ષા યાદી ઓફિશ્યિલ સાઈટ માં મુકવામાં આવેલી છે. જે ઉમેદવારે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માં ફોર્મ ભરેલી હોઈ અને આગળ ના રાઉન્ડ માં વારો ના આવેલી હોઈ એવા ઉમેદવારે પોતાનું નામ PDF ફાઈલ માં ચેક કરી શકે છે. જે ઉમેદવારનું નામ આ યાદીમાં સામેલ હોઈ એવા ઉમેદવારને શારીરિક કસોટી માટે બોલાવામાં આવેલ છે. OJAS Forest Guard Call Letter 2017 ડાઉનલોડ કરવામાટે નીચેની લિંક નો ઉપયોગ કરી અને પોતાનું કોલેટર ડાઉનલો કરી શકો છો .ડીપાર્ટમેન્ટ દવારા મોબાઈલ SMS થી પણ જાણ કરવામાં આવેલી છે. ભરતી માટેનું સ્થળ અને તારીખ નીચે મુજબ છે. જે ઉમેદવારનું યાદી માં નામ હોઈ એ ઉમેદવારે ગાંધીનગર ખાતે શારીરિક કસોટી આપવાની રહેશે.
છઠા તબક્કા માટે શા.ક્ષ.ક. નું સ્થળ: એસ.આર.પી. ગ્રાઉન્ડ. પોલીસ અધિક્ષક ની કચેરી પાછળ સેક્ટર-૨૭, ગાંધીનગર.
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ
ઓફિશ્યિલ સાઈટ:
પોસ્ટ નું નામ: વનરક્ષક
જાહેરાત: કોલ લેટર
કસોટીની તારીખ: ૧૦,૧૧,૧૨/૧૦/૨૦૧૭
Gujarat Forest Guard 6th Round Selected Candidates List: અહીં ક્લિક કરો.
OJAS Forest Guard Call Letter
જે ઉમેદવારને Gujarat Forest Guard 6th Round Physical Test Call Letter 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
OJAS Forest Guard Call Letter 2017

- સૈરાષ્ટ્રં જોન: સોમનાથ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ. તારીખ: ૧૦/૧૦/૨૦૧૭ સાંજે, ૦૪:૦૦ થી ૦૭:૦૦ કલાક સુધી.
- ઉત્તર જોન: બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, કચ્છ-ભુજ, મેહસાણા, અરવલ્લી. તારીખ: ૧૧/૧૦/૨૦૧૭, સાંજે, ૦૪:00થી ૦૭:૦૦ કલાક સુધી.
- મધ્ય જોન- દક્ષિણ જોન: દાહોદ, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, ડાંગ, નર્મદા, સુરત, વલસાડ.તારીખ: ૧૨/૧૦/૨૦૧૭, સાંજે ૦૪/૦૦ થી ૦૭:૦૦ કલાક સુધી.
Forest Guard Call Letter 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ
ઓફિશ્યિલ સાઈટ:
પોસ્ટ નું નામ: વનરક્ષક
જાહેરાત: કોલ લેટર
કસોટીની તારીખ: ૧૦,૧૧,૧૨/૧૦/૨૦૧૭
Gujarat Vanrakshak Call Letter 2017
- ઑફીસીઅલ સાઈટ પર જાવ.
- કોલ લેટર બટન ઉપર કલીક કરો.
- કોન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- સેવ કરી અને પ્રિન્ટ કાઢો જે કસોટી સમયે અચૂક સાથે રાખવી.
Gujarat Forest Guard 6th Round Selected Candidates List: અહીં ક્લિક કરો.
OJAS Forest Guard Call Letter
જે ઉમેદવારને Gujarat Forest Guard 6th Round Physical Test Call Letter 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment