Thursday, 12 October 2017

ગુજરાત સરકારી કચેરી માં ૧૧ માસ ના કરાર પર કામ કરતા કર્મચારીઓને લાભો મંજુર કરવા બાબત.

ગુજરાત સરકારી કચેરી માં ૧૧ માસ ના કરાર પર કામ કરતા કર્મચારીઓને લાભો મંજુર કરવા  બાબત. 

CIRCULAR- 11 Mass Na Karare Nimnuk Pamela Karmchari Na Labho Manjur Karva Babat.

રાજ્યના વિવિધ સરકારી કચેરી અને વડાની કચેરી હેઠળ કામ કરતા ઉમેદવાર માટે સારા સમાચાર છે. જે કર્મચારી ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ સરકારી કચેરી માં ૧૧ માસ ના કરાર પર કામ કરતા હોઈ એ ઉમેદવારને મળતા લાભો માં ઉમેરો કરવામાં આવી રહ્યો છે.



છેલ્લા કેટલાક સમય થી આ પ્રશ્ન ઉપર વિચારણા ચાલુ હતી હાલ ડિપાર્ટમેન્ટે આ પ્રશ્ન નો ઉકેલ કરી અને ફિક્સ પગારમાં વધારો તથા દૈનિક ભથ્થુ અને મુસાફરી ભથ્થુ આપવાનું નકી કરેલું છે. વધુ માહિતી માટે ઉમેદવારે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી અને ઓફિશ્યિલ જાહેરાત ડાઉનલો કરી શકે છે.

11 Mass Karar Pariptr 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...