SMC Medical Officer Recruitment 2018
સુરત મહાનગર પાલિકા દ્વારા મેડિકલ ઓફિસર અને ટેલિફોન ઓપરેટરની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવાર ભરતી ને લાયક હોય એ ઉમેદવારે વેલી તકે જરૂરી ડોક્યુમેન્ટ સાથે પોતાનું ઉમેદવારી અરજી પત્ર સુરત મહાનગર પાલિકાને મળે તે રીતે પહોંચતું કરવું. ઉમેદવારે અરજી ફોર્મ તારીખ ૦૧/૦૨/૨૦૧૮ સુધીમાં પોંચે એ રીતે અરજી કરવી.
SMC Teliphone Operator Bharti 2018
ડીપાર્ટમેન્ટ નું નામ: સુરત મહાનગર પાલિકા
ઓફિશ્યિલ સાઈટ: suratmunicipal.gov.in
ટોટલ પોસ્ટ: ૧૨
પોસ્ટ નું નામ: મેડિકલ ઓફિસર અને ટેલિફોન ઓપરેટર
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૧/૦૨/૨૦૧૮
ફોર્મ ભરવાની રીત: ઑફ લાઈન
SMC Bharti 2018
સૈક્ષણિક લાયકાત:
મેડિકલ ઓફિસર માટે: ઉમેદવારે મેડિકલ રેકર્ડ ની ટેક્નિકલ ડિપ્લોમાની પદવી ધરાવતા તથા મેડિકલ સ્ટેશનરી ની જાણકરી હોવી જોઈએ.
ટેલિફોન ઓપરેટર માટે: ઉમેદવારે સ્નાતક ની પદવી તથા પી.બી.એક્સ બોર્ડ ના સંચાલન માં ઓછામાં ઓછો બે વર્ષ નો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારેની વાય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ ની અંદર હોવી જોઈએ.
પગાર ધોરણ: પસંદગી પામેલા ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ પગાર મળવા પાત્ર રહેશે.
ફોર્મ ભરવાની રીત: ઉમેદવારે પોતાનું અરજી ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઑફલાઇન ભરવાનું રહેશે.
પસંદગી પરકારીયા: ફોર્મ ભરનાર ઉમેદવારને લેખિત કસોટીના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી મોકલવાનું સરનામું: ઓફિસ સુપ્રિટેન્ડેન્ટશ્રી (મધ્યસ્થ કચેરી) ની ઓફિસ, રૂમ નંબર, ૭૫, પેહલો માળ, સુરત મહાનગર પાલિકા, મુગલીસરા, સુરત.
Surat Muncipal Corporation Recruitment 2018
SMC Midical Officer & Teliphon Operator Notification 2018
SMC Application Form
જે ઉમેદવારને SMC Recruitment 2018 માહિતી સબંધિત કોઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment