GSEB TAT Notification 2017 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે ફોર્મ ભરો.
ગુજરાત સ્ટેટે એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માં શિક્ષકોની ભરતી માટેનું નોટિફિકેશ જાહેર કરવામાં આવેલ છે. ભરતી ને લાયક ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી અને તારીખ ૦૧/૧૧/૨૦૧૭ થી ૧૫/૧૧/૨૦૧૭ સુધીમાં પોતાનું નામ ઓનલાઇન રજીસ્ટર કરાવી લે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલ છે. ઉમેદવારે ધ્યાન થી વાંચ્યાબાદજ પોતાનું નામ રજીસ્ટર કરવું, વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
ડીપાર્ટમેન્ટ નામ: ગુજરાત સ્ટેટે એજ્યુકેશન બોર્ડ (GSEB)
કસોટીનું નામ: TAT
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: ૧૫/૧૧/૨૦૧૭
શિક્ષણિક લાયકાત: શિક્ષણિક લાયકાત માટે ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
કસોટીની ફી: જનરલ કેટેગરી ના ઉમેદવારે રૂપિયા ૩૫૦/- અને, અન્ય કેટેગરી ના ઉમેદવારે રૂપિયા 250/- સાથે બેન્ક ચાર્જ પરીક્ષા પેટે ભરવાના રેહશે.
મહત્વની તારીખ:
ઉપયોગી લિંક:
TAT માધ્યમિક નોટિફિકેશન
તાત ઉચ્ચત્તર માધ્યમિક નોટિફિકેશન
જે ઉમેદવારને GSEB TAT Notification 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
Gujarat Teacher Aptitude Test Notification 2017
ગુજરાત સ્ટેટે એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માં શિક્ષકોની ભરતી માટેનું નોટિફિકેશ જાહેર કરવામાં આવેલ છે. ભરતી ને લાયક ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચી અને તારીખ ૦૧/૧૧/૨૦૧૭ થી ૧૫/૧૧/૨૦૧૭ સુધીમાં પોતાનું નામ ઓનલાઇન રજીસ્ટર કરાવી લે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલ છે. ઉમેદવારે ધ્યાન થી વાંચ્યાબાદજ પોતાનું નામ રજીસ્ટર કરવું, વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
GSEB TAT Exam Notification
ડીપાર્ટમેન્ટ નામ: ગુજરાત સ્ટેટે એજ્યુકેશન બોર્ડ (GSEB)
કસોટીનું નામ: TAT
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: ૧૫/૧૧/૨૦૧૭
TAT Eligiblity
શિક્ષણિક લાયકાત: શિક્ષણિક લાયકાત માટે ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
કસોટીની ફી: જનરલ કેટેગરી ના ઉમેદવારે રૂપિયા ૩૫૦/- અને, અન્ય કેટેગરી ના ઉમેદવારે રૂપિયા 250/- સાથે બેન્ક ચાર્જ પરીક્ષા પેટે ભરવાના રેહશે.
GSEB TAT Apply Online
- ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- નોટિફિકેશન ઉપર ક્લિક કરો.
- તેને ધ્યાન થી વાંચવું.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- ફોટો અને સહી ઉમેરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ને સેવ કરો અને પ્રિન્ટ કાઢો.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૦૧/૧૧/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૧૧/૨૦૧૭
GSEB TAT Application Form
ઉપયોગી લિંક:
TAT માધ્યમિક નોટિફિકેશન
તાત ઉચ્ચત્તર માધ્યમિક નોટિફિકેશન
જે ઉમેદવારને GSEB TAT Notification 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment