Monday, 2 October 2017

Javahar Navodaya Admission Form 2017-18 નવોદય વિદ્યાલય માં અભ્યાસ કરવા માટે રેજીસ્ટ્રેશન કરો.

Javahar Navodaya Admission Form 2017-18 નવોદય વિદ્યાલય માં અભ્યાસ કરવા માટે રેજીસ્ટ્રેશન કરો.

JNVST 2018-19 Navodaya Vidyalaya


જે મિત્રો નવોદય વિદ્યાલય એડમિસન ની પ્રક્રિયાની રાહ જુવે છે એ ઉમેદવાર માટે સારા સમાચાર છે. Navodaya Vidhyalay Admission Notification પોતાની ઓફિશ્યિલ સાઈટ ઉપર જાહેર કરી દીધું છે. જે માતા પિતા પોતાના બાળક ને આ શાળામાં એડમિશન આપવા માંગતા હોઈ તે આર્ટિકલ ધ્યાન થી વાંચી અને ત્યરબાદ ફોર્મ ભરે. ધોરણ ૬ થી ૯ માં અભ્યાસ માટે આ નોટિફિકેશન જાહેર કરવાંમાં આવેલું છે. JNVST 2017 Application Form ની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. Jawahar Navodaya Admission Form 2017 ભરવા માટે અને JNVST Notification 2017 ની લિંક અહીં આપવામાં આવેલી છે. વધુ માહિતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચે.


Navoday Vidhyalay Application Form


ડીપાર્ટમેન્ટ નું નામ: જવાહર નવોદય વિદ્યાલય
ઓફિશ્યિલ સાઈટ: nvshq.org
જાહેરાત: એડમિશન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૧૧/૨૦૧૭

Navoday Vidhyalay Registration Form 


  1. સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. ઓફિશ્યિલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.
  3. તેને ધ્યાન થી વાંચો.
  4. જે ધોરણ માં એડમિશન લેવાનું હોઈ તેનું ફોર્મ ધ્યાન થી ભરો.
  5. ફોર્મ ની ફી જમા કરો. .
  6. સબમિટ બટન પર ક્લિક કરો.
  7. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો અને સાચવીને રાખો. 

JNVST  Admission


  • Navodaya Vidyalaya admission class 9th 2018
  • Navodaya Vidyalaya admission class 8th 2018
  • Navodaya Vidyalaya admission class 7th 2018
  • Navodaya Vidyalaya admission class 6th 2018


JNVST 2018-19 Notification

Navoday Vidhyalay Apply Online

જે ઉમેદવારને Javahar Navodaya Admission Form 2017-18 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે.

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...