Monday, 2 October 2017

Saurastra University Hall Ticket 2017 Download, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોલ ટિકિટ ડાઉનલોડ કરો.

Saurastra University Hall Ticket 2017 Download, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોલ ટિકિટ ડાઉનલોડ કરો. 

Saurastra University Call Letter 2017


જે વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં અભ્યાસ કરતા હોઈ, એ વિદ્યાર્થી એ Saurastra University Exam Date 2017 ચેક કરી અને પોતાની Saurastra University Call Letter 2017 ડાઉનલો કરી સમય સર સ્થળ ઉપર કસોટી આપવા કહેવામાં આવેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ગ્રજ્યુએશન અને પોસ્ટ ગ્રજ્યુએશન ની કસોટી ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૧૭ માં લેવામાં આવે એવી શક્યતા છે. ચાલુ વર્ષ માં અભ્યાસ કરતા બધાજ મિત્રો સમય સર ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરી અને નવા અપડેટ વિષે જાણતા રેહવું. ડીપાર્ટમેન્ટ દવારા જાહેર કરવામાં આવતી બધીજ માહિતી અહીં અમે સમય સર મુકશુ જેથી કરીને અમારી સાઈટ સાથે જોડાઈ રેહવું.


Saurastra University Exam Hall Ticket 2017


ડીપાર્ટમેન્ટ નું નામ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ઓફિશ્યિલ સાઈટ: saurashtrauniversity.edu
પરિક્ષાનું નામ: ગ્રજ્યુએશન અને પોસ્ટ ગ્રજ્યુએશન
જાહેરાત: હોલ ટિકિટ

Saurastra University Exam Date 2017 


  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. સ્ટુડન્ટ પેનલ ઉપર ક્લિક કરો.
  3. તમારું નામ જન્મ તારીખ વગેરે  દાખલ કરો.
  4. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  5. હોલ ટિકિટ ડાઉનલોડ કરી અને કસોટી સમયે સાથે રાખો.

Saurastra University Exam Admit Card 2017 

જે ઉમેદવારને Saurastra University Hall Ticket 2017 Download માહિતી સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...