Thursday, 28 December 2017

GSSSB Jamdar Exam Syllabus 2017-18 ગુજરાત ગૌણ સેવા જમાદાર સિલેબસ ડાઉનલોડ કરો.


OJAS Jamadar Exam Syllabus 2018


ગુજરાત ગૌણ સેવા દ્વારા જમાદાર, ઇન્સ્પેક્ટર ભરતી માટે નું નોટિફિકેશન જાહર કરવામાં આવેલું હતું. ઘણા બધા ઉમેદવારે આ કસોટીમાં પોતાનું નામ રજીસ્ટર કરાવેલું છે. જે ઉમેદવાર કસોટી આપવા ઇચ્છુક હોઈ એ ઉમેદવારે ગુજરાત ગૌણ સેવા જમાદાર કસોટી માટેની માહિતી ધ્યાનથી વાંચવી. ઉમેદવારે લેખિત કસોટી, શારીરિક કસોટી, અને ડોક્યુમેન્ટ ચકાસણી ના આધારે પસંદગી પામશે. વધુ માહિતી માટે ઉમેદવારે પૂરું આર્ટિકલ વાંચવું.


GSSSB Jamadar Syllabus pdf


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત  સેવા પસંદગી મંડળ
ઓફિશ્યિલ સાઈટ: gsssb.gujarat.gov.in
પોસ્ટ નું નામ: જમાદાર, ઇન્સ્પેક્ટર
લોકેશન: ગુજરાત
જાહેરાત: સિલેબસ
કસોટીની તારીખ: ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે.


GSSSB Jamadar Exam Pattern 2018 


  • ગુજરાતી: ૩૫ પ્રશ્ન 
  • અંગેજી: ૩૦ પ્રશ્ન 
  • જનરલ નોલેજ: ૩૫ પ્રશ્ન 
  • ટોટલ: 100 
પરીક્ષા પદ્ધતિ 


  1. લેખિત કસોટી OMR પ્રકારની રહેશે. 
  2. ટોટલ ૧૦૦ પ્રશ્ન પૂછવામાં આવશે.
  3. દરેક પ્રશ્ન માટે ૧ માર્ક્સ મળશે. 
  4. ખોટા પ્રશ્ન દીઠ ૦.૨૫ કાપવામાં આવશે.
  5. પરીક્ષા નો સમય ૧ કલાક નો રહેશે. 
  6. કસોટી ધોરણ ૧૨ ના બેજ ઉપર રહેશે. 

GSSSB Jamadar Physical Test 2018


  • પુરુષ ઉમેદવાર: ૫ મિનિટ માં ૮૦૦ મીટર દોડવાનું રહેશે. 
  • સ્ત્રી ઉમેદવાર: ૩ મિનિટ માં ૪૦૦ મીટર દોડવાનું રહેશે. 
  • એક્સ-સર્વિસ ઉમેદવારે ૮ મિનિટ માં ૧૨ મીટર દોડવાનું રહેશે.  


લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...