ગુજરાત હાઈ કોર્ટ
માં ૧૨૯ બેલીફ ની ભરતી | ઓજસ પ્રોસેસ
સર્વર વેકનસી માટે રેજિસ્ટર કરો.
ગુજરાત હાઈ કોર્ટ
બેલીફ ભરતી ૨૦૧૭: ગુજરાત હાઈ કોર્ટ
દવારા નોટિફિકેશન જારી કરવામાં આવેલું કે ગુજરાત હાઈ કોર્ટ અલગ અલગ કોર્ટ માં ભરતી
કરવા જય રહ્યું છે. જે વિદ્યાર્થી મિત્રો એ ૧૨ મુ પાસ પાસ કરેલ હોઈ તેવા તમામ
ઉમેદવારો માટે આ એક સારી તક છે. ભરતી ની ઓનલાઇન પ્રક્રિયા સરું થઇ ગય છે. જે
ઉમેદવારો પોતાનું નામ રેજિસ્ટર કરવા માંગતા હોઈ તે ઉમેદવારો એ તારોંખ ૦૧/૦૮/૨૦૧૭
થી ૩૧/૦૮/૨૦૧૭ સુધીમાં પોતાનું નામ રજીસ્ટરકરાવી લેવું ત્યારબાદ આપ નામ
રજીસ્ટર નહિ કરાવી શકો. ભરતી સબંધિત તમામ માહિતી અહીં તમને આપવામાં આવેલ છે.
ઓનલાઇન ફોર્મ ભરવામાં કે બીજી કોઈ પણ પની મુશ્કેલી હોઈ તો આપ અમને નીચે આપેલા
કોમેન્ટ બોક્સ થી પુસી શકો છો.
ઓજસ બેલીફ ભરતી
૨૦૧૭
ડીપાર્ટમેન્ટ નું
નામ: ગુજરાત હાઈ કોર્ટ
પોસ્ટ નું નામ: બેલીફ
ટોટલ પોસ્ટ: ૧૨૯
પોસ્ટિંગ: ગુજરાત
એપ્લિકેશન મોડ: ઓનલાઇન
છેલ્લી તારીખ: ૩૧/૦૮/૨૦૧૭
ભરતી સબંધિત
જરૂરી માહિતી:
શેક્ષણિક લાયકાત: ફોર્મ ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો એ ધોરણ ૧૨, માન્ય બોર્ડ માં પાસ કરેલ હોવું જોઈ.
વય મર્યાદા: ઇચ્છુક ઉમેદવારો ની આવ્યું સીમા ૧૮ થી ૩૩ વર્ષ
ની અંદર હોવી જોએ. જે ઉમેદવારો અનામત વર્ગ માં આવે છે તે તમામ ઉમેદવારો ને સરકાર
શ્રી ના નિયમ મુજબ છૂટ છત મળવા પાત્ર છે.
એપ્લિકેશન ફી:
- જનરલ કેટેગરી ના ઉમેદવારો એ રૂપિયા ૩૦૦/- + બેંક ચાર્જ પડશે.
- અનામત વર્ગ ના ઉમેદવારો એ રૂપિયા ૧૫૦/- + બેન્ક ચાર્જ ચૂકવા પડશે.
સિલેકશન પ્રોસેસ: જે મિત્રો રેજીસ્ટ્રેશન કરેલ હશે તે તમામ
ઉમેદવાર લેખિત કસોટી અને મૌખિક કસોટી તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના આધારે સિલેક્ટ
કરવામાં આવશે.
પગાર ધોરણ: સિલેકશન પામેલા ઉમેદવરો ને સરકાર શ્રી ના નિયમ
મુજબ રૂપિયા ૧૯,૯૦૦/- થી ૬૨,૩૦૦/- ચુકવામાં આવશે.
ફોર્મ ભરવા
માટેના સ્ટેપ્સ.
- સર્વ પ્રથમ ઓફિશ્યિલ સીટે ખોલો.
- ત્યારબાદ બાદ બેલીફ ભરતી ની ડિટેલ પર ક્લિક કરો.
- ઓફિશ્યિલ જાહેરાત ડાઉનલોડ કરો.
- તેને ધ્યાનથી વાંચો.
- એપ્લાય બટન પર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો એન્ડ સહી ઉપલોડ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને સાચવો જે તમને ભરતી પ્રક્રિયા સમયે કામ આવશે.
ઈમ્પોર્ટન્ટ
તારીખ:
- રેજીસ્ટ્રેશન સુરુ થયાની તારીખ: ૦૧/૦૮/૨૦૧૭
- રેજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૮/૨૦૧૭
ઉપયોગી લિંક:
વાચક મિત્રોને ઓજસ
બેલીફ ભરતી ૨૦૧૭ સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં
લખીને અમને મોકલી શકે છે. ધન્યવાદ!!!
No comments:
Post a Comment