Friday 25 August 2017

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ૧૦ પાસ માટે ૫૧ સુરક્ષા ચોકીદાર ની ભરતી

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ૧૦ પાસ માટે ૫૧ સુરક્ષા ચોકીદાર ની ભરતી 

MGVCL Security Watchman Recruitment: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે સુરક્ષા ચોકીદાર ની જગ્યા ભરવા માટે જાહેરાત સમાચાર પત્ર માં આપવામાં આપેલ છે. જે ઉમેદવરો એ ધોરણ ૧૦ પાસ કરેલ હોઈ તે તમામ ઉમેદવારો આ ભરતી માં ફોર્મ ભરી શકે છે. ઇચ્છુક ઉમેદવારો એ પોલિસ સાયન્સ જે રક્ષા શક્તિ યુનિવર્સિટી માંથી પાસ કરેલ હોવું જોઈ. ભરતી સબંધિત તમામ માહિતી અહીં આપવામાં આવેલ સે જે ઉમેદવારો પોતાનું નામ રેજિસ્ટર કરવા માંગતા હોઈ તે ઉમેદવારો એ ભરતી પ્રક્રિયાની પુરી માહિતી ધ્યાન થી વાંચી લેવી ત્યારબાદ ફોર્મ ભરવું.


MGVCL Recruitment 2017

ડિપાર્ટમેંટ નું નામ: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ
જગ્યાનું નામ: સુરક્ષા ચોકીદાર
ટોટલ જગ્યા: ૫૧
પોસ્ટિંગ: ગુજરાત
એપ્લિકેશન મોડ: ઓનલાઇન
છેલ્લી તારીખ: ૧૫/૦૯/૨૦૧૭

ભરતી માટે જરૂરી માહતી!!!

શેક્ષણિક લાયકાત: ઉમેદવારો એ ફોર્મ ભરવા માટે ધોરણ ૧૦ અને પોલીસે સાયન્સ જે રક્ષા શક્તિ યુનિવર્સિટી માંથી પાસ કરેલ હોવું જોઈ.

વય મર્યાદા:

  • જનરલ કેટેગરી ના ઉમેદવાર  ની ઉમર ૪૫ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
  • અનામત કક્ષા ના ઉંડેવારો માટે ૪૫ વર્ષ થી વધુ ના હોવી જોઈ.

પરીક્ષા ફી: 

  • જનરલ કેટેગરી ના ઉમેદવાર પરિસખા ફી: રૂપિયા ૫૦૦/-
  • અનામત કક્ષા ના ઉંડેવારો એ: રૂપિયા ૨૫૦/- 

વેતન: પસંગી પામેલા ઉમેદવારો ને રૂપિયા ૭૩૦૦ થી ૧૭૯૪૦ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરેલ ઉમેદવરો ને શારીરિક માપદંડ થી પસંદ કરવામાં આવશે જે નીચે પ્રકારે લેવાનું રેસે.

  1. ઉંચાઈ: ૧૬૨ CM 
  2. છાતી: ૭૯ થી ૮૪ 
  3. વજન: ૫૦ થી ૬૫ કિલો 
  4. ઉંચી કૂદ: ૧૦૦ CMS 
  5. લાંબી કૂદ: ૩૦૦ CMS 
  6. ઉમેદવારે ૭ મિનિટ માં ૧૦૦૦ મીટર દોડવાનું રેસે. 

ફોર્મ ભરવાની રીત.

  1. સૌ પ્રથમ ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. ઓફિશ્યિલ સાઈટ માંથી ભરતી જાહેરાત ડાવઉન્લોડ કરો.
  3. તેને ધ્યાન થી વાંચો.
  4. ત્યાર બાદ એપ્લાઇ બટન પર ક્લીક કરો.
  5. બધી માહિતી ધ્યાન થી ભરો.
  6. ફોટો અને સહી ઉમેરો.
  7. સબમિટ બટન પર ક્લિક કરો.
  8. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
  9. જરૂરી ડોક્યુમેન્ટ જોડો અને તેને ઓફિશ્યિલ એડ્રેસ પર મોકલો.

ફોર્મ સેન્ડ કરવા માટેનું એડ્રેસ:
ડો. જનરલ મેનેજર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. ૩ જો માળ, એચ આર ડીપાર્ટમેન્ટ, સરદાર પટેલ વિદ્યા ભવન, રેસ કોર્સ, વડોદરા, ૩૯૦ ૦૦૭.

ઉપયોગી તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખ: ૨૫/૦૭/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૯/૨૦૧૭
  • ફી ભરવાની છેલ્લી તારીખ: ૧૮/૦૯/૨૦૧૭
  • ડોક્યુમેન્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ: ૨૦/૦૯/૨૦૧૭

ઉપયોગી લિંક:

એમજીવીસીએલ ભરતી નોટિફિકેશન 

ફોર્મ ભરવા માટે ક્લિક કરો

જે ઉમેદવારો ને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ સુરક્ષા ચોકીદાર ભરતી સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોઝ થી અમને પૂછી શકો છો. શક્ય હોઈ એટલો વહેલો ઉત્તર આપવામાં આવશે.

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...