Sunday 10 September 2017

GNM & ANM Nursing Admission 2017-18 ગુજરાત નર્સિંગ એડમિશન ૨૦૧૭

GNM & ANM Nursing Admission 2017-18 ગુજરાત નર્સિંગ એડમિશન ૨૦૧૭

GNM  Nursing Addmission 2017: એડમિશન કમિટી એ.એન.એમ અને જી.એન.એમ પ્રોફેસનલ મેડિકલ એજ્યુકેશન કોર્સીસ, ગુજરાત સરકાર દ્વારા નર્સિંગ માં એડમિશન લેવા માટે ઇચ્છુક ઉમેદવાર માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. શેક્ષણિક વર્ષ ૨૦૧૭ ધોરણ- ૧૨ (વિજ્ઞાન પ્રવાહ, અને સામાન્ય પ્રવાહ) અને અગાઉ પાસ થયેલ વિદ્યાર્થી મિત્ર આમાં એડમિશન લઇ શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવાર છેલ્લી તારીખ પેલા નામ રેજિસ્ટર કરાવી લે. ગુજરાત રાજ્ય માં આવેલી સરકારી અને સ્વનિર્ભર સાળા ઓ માં પ્રવેશ માટે તમે ઓનલાઇન નામ રેજિસ્ટર કરાવી લો. નામ રેજિસ્ટર કરવા માટે પિન વિતરણ અને ડોક્યુમેન્ટ ચકાસણી માટેની માહિતી નીચે મુજબ છે.

Gujarat Nursing Admission 2017

ડીપાર્ટમેન્ટ નું નામ: એ.એન.એમ અને જી.એન.એમ પ્રોફેસનલ મેડિકલ કોલેજ ગાંધીનગર
ઓફિશ્યિલ સાઈટ: diplomanursing.in
કોર્સ નું નામ: નર્સિંગ
છેલ્લી તારીખ: ૧૬/૦૯/૨૦૧૭

GNM  Nursing Registration Date 2017

  • રેજીસ્ટ્રેશન માટે પિન ખરીદવાની તારીખ: ૧૧/૦૯/૨૦૧૭ થી ૧૫/૦૯/૨૦૧૭
  • ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ: ૧૨/૦૯/૨૦૧૭ થી ૧૬/૦૯/૨૦૧૭
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ: ૧૨/૦૯/૨૦૧૭ થી ૧૭/૦૯/૨૦૧૭

ફોર્મ ભરવા માટે જરૂરી સૂચના
  1. ઓનલાઇન રેજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થી એ મંજુર કરેલી બેન્ક માંથી પિન ખરીદવી પડશે. 
  2. વિદ્યાર્થી એ રજા સિવાય ના દિવસો દરમિયાન રૂપિયા ૧૦૦ ભરી અને રેજિસ્ટેશન પિન ખરીડી લેવી.
  3. ઉમેદવાર પોતાની જાતે અથવા મંજુર કરેલ હેલ્થ સેંટર ખાતેથી પોતાનું ફોર્મ ભરી સક્સે. 
  4. હેલ્થ સેંટર ની યાદી ઓફિશ્યિલ સાઈટ પર છે.
  5. ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ ચકાસણી કરવી અને પહોંચ મેળવી લેવી.
  6. વેબસાઈટ પર દરસાવ્યાં મુજબ જરૂરી પ્રમાણ પત્રો દર્શવાના રહેશે. 
  7. શારીરિક ખોડ ખાંપણ વાળા ને જરૂરી પ્રમાણ પત્રો બતાવાના રહેશે.
  8. પ્રવેશ પ્રક્રિયા સહીત ની તમામ માહિતી સમયાંતરે વેબસાઈટ માં આપવમાં આવશે તો તેના સંપર્ક માં રેહવું.
  9. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ સ્વીકારવામાં આવશે નય.
ઉપયોગી લિંક:


એડમિશન માટેની માહિતી 

રેજીસ્ટ્રેશન કરવામાટે અહીં ક્લિક કરો.

જે વિદ્યાર્થી મિત્રો ને GNM & ANM Nursing Addmission 2017-18 સબંધિત કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તો નીચે આપેલ કોમેન્ટ બોક્સ થી પૂછી શકે છે. ધન્યવાદ!!!

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...