SSC MTS Admit Card 2017 સ્ટાફ સિલેકશન કમિશન મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ કોલ લેટર.
SSC MTC Call Letter 2017: વહાલા મિત્રો જો તમે ssc.nic.in admit card શોધી રહ્યા હોઈ તો અહીં તમે સાચા સ્થળ ઉપર પોંહચીયા છો. સ્ટાફ સેલશન કમિશન દ્વારા જે ઓનલાઇન આવેદન માંગવામાં આવેલા તેમાં ૭૦ લાખ વિદ્યાર્થી એ અરજીઓ કરેલી છે , હાલ ડીપાર્ટમેન્ટ એમની પરીક્ષા લેવા જય રહ્યું છે. જે ઉમેદવારે ફોર્મ ભરેલું હોઈ એ ઉમેદવાર તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૭ પેહલા પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી અને સમય સર પરીક્ષાના સ્થળ ઉપર હાજર રહેવા કહેવામાં આવેલું છે. કોલ લેટર ની ઓફિશ્યિલ લિંક નીચે આપેલી છે. ઉમેદવાર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરી અને પોતાનું SSC MTS Hall Ticket ડાઉનલોડ કરી શકે છે.
SSC MTS Non-Technician Call Letter 2017
ઓર્ગેનાઈઝેશન નું નામ: સ્ટાફ સિલેકશન કમિશન
ઓફિશ્યિલ સાઈટ: ssc.nic.in
પોસ્ટ નું નામ: મલ્ટિટાસ્કીંગ સ્ટાફ
ટોટલ પોસ્ટ: ૮૩૦૦
જાહેરાત: કોલ લેટર
પરીક્ષાની તારીખ: ૧૬/૦૯/૨૦૧૭
Staff Selection Commission MTC Admit Card 2017
Multi Tasking Staff Admit Card 2017
આપેલી SSC MTS Admit Card 2017 માહિતી સબંધિત કઈ પણ પ્રશ્ર્ન હોઈ તો નીચે આપલે કોમેન્ટ સેકશન થી પૂછી શકો છો. ધન્યવાદ!!!

- સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
- કોલ લેટર લિંક ઉપર ક્લિક કરો.
- નવા પેજ માં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- કોલ લેટર નવા પેજ માં આવશે.
- ડાઉનલોડ કરી અને પ્રીન કાઢો જે પરીક્ષા સમયે ઉપયોગી થશે.
Multi Tasking Staff Admit Card 2017
આપેલી SSC MTS Admit Card 2017 માહિતી સબંધિત કઈ પણ પ્રશ્ર્ન હોઈ તો નીચે આપલે કોમેન્ટ સેકશન થી પૂછી શકો છો. ધન્યવાદ!!!
No comments:
Post a Comment