Sunday 10 September 2017

Delhi Police Result 2017 દિલ્હી પોલીસ રિજલ્ટ ચેક કરો

Delhi Police Result 2017 દિલ્હી પોલીસ રિજલ્ટ ચેક કરો

SSS Delhi Police Result 2017: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ દિલ્હી પોલીસ, સીએપીએફ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નું ફાઇનલ રિજલ્ટ પોતાની ઓફિશ્યિલ સાઈટ માં મુકવામાં આવેલું છે. જે વિદ્યાર્થી મિત્રો એ તારીખ ૪ થી ૧૧ જૂન ૨૦૧૭ સુધીમાં પરીક્ષા આપેલી હોઈ તે તમામ ઉમેદવાર પોતાનું રિજલ્ટ ઑફીશ્યલ સાઈટ ઉપર જોઈ શકે છે. ફોર્મ ભરેલા ઉમેદવારને લેખિત પરીક્ષા, શારીરિક કશોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના આધારે પસંદ કરવામાં આવેલા છે. ભરતી સબંધિત તમામ માહિતી અહીં આપવામાં આવેલ છે, વધુ માહિતી માટે ઓફિશ્યિલ સાઈટ નો સંપર્ક કરવો.

SSC Delhi Police SI Result 2017

ડીપાર્ટમેન્ટ નું નામ: દિલ્હી પોલીસ
ઓફિશ્યિલ સાઈટ:
પોસ્ટ નું નામ: દિલ્હી પોલીસ, સીએપીએફ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
જાહેરાત: રિજલ્ટ

રિજલ્ટ જાણવા માટે ધ્યાન થી વાંચો.

  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. રિજલ્ટ ને લગતી ટેબ પર ક્લિક કરો.
  3. નવું પેજ ખુલશે.
  4. રોલ નંબર અને જન્મ તારીખ નાખો.
  5. રિજલ્ટ નવા પેજ માં આવશે. 
  6. ડાઉનલોડ કરી અને સેવ કરો.

રિજલ્ટ જાણવા અહીં ક્લિક કરો.

જે મિત્રો ને Delhi Police Result 2017 માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે. તમારા પ્રશ્ન નો જવાબ આપવામાં પૂરતું ધ્યાન આપવામાં આવશે. ધન્યવાદ!!!

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...