Saturday, 2 September 2017

GSSSB Additional Assistant Engineer Call Letter 2017 ગુજરાત ગૌણ સેવા એડિશનલ આસિસ્ટન્ટ કોલ લેટર ડાઉનલોડ કરો.

GSSSB Additional Assistant Engineer Call Letter 2017 ગુજરાત ગૌણ સેવા એડિશનલ આસિસ્ટન્ટ કોલ લેટર ડાઉનલોડ કરો.

OJAS Call dditional Assistant Engineer Call Letter 2017: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ટૂંક સમય પેહલા એડિશનલ આસિસ્ટન્ટ માટેનું જે નોટિફિકેશન મૂકેલું, હાલ ડીપાર્ટમેન્ટ એ ભરતી ની પરીક્ષા લેવા જય રહ્યું છે, જે ઉમેદવારે આ ભરતી માં પોતાનું નામ નોધાવેલું હોઈ. તે ઉમેદવારે પોતાનું કોલ લેટર કસોટી પેહલા ડાઉનલોડ કરી લેવું. કોલ લેટર પરીક્ષા સમયે સાથે રાખવું ફરજીયાત છે. અન્યથા તમને પરીક્ષા ખંડ માં બેસવા દેવામાં આવશે નય.


ડીપાર્ટમેન્ટ એડિશનલ આસિસ્ટન્ટ ની પરીક્ષા ૧૭ સપ્ટેબર ૨૦૧૭ ના રોજ યોજવાની છે. જે ઉમેદવાર GSSSB Additional Assistant Exam Date તે ઉમેદવાર પોતાના કોલ લેટર ડાઇનલોડ કરી અને પરીક્ષા ના સમયે હાજર રહે.

Additional Assistant Engineer Admit Card ૨૦૧૭

ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
નોટિફિકેશન નો: GSSSB-100/201617
પોસ્ટ નું નામ: અડીશનલ આસિસ્ટન્ટ
ટોટલ પોસ્ટ: ૧૩૮
રીક્ષાની તારીખ: ૧૭/૦૯/૨૦૧૭
જાહેરાત: કોલ લેટર

GSSSB Call Letter ડાઉનલોડ કરવા માટેના જરૂરી સ્ટેપ્સ.

  1. ઉમેદવાર ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. કોલ લેટર લિંક ઉપર ક્લિક કરો.
  3. નવું પેજ ખુલશે.
  4. જરૂરી માહિતી નાખો.
  5. સબમિટ બટન પર ક્લિક કરો.
  6. તમારું કોલ લેટર નવા પેજ માં આવશે.
  7. ડાઉનલોડ કરી અને એક પ્રિન્ટ કાઢી લો.
  8. પરીક્ષા સમયે અવસ્ય સાથે રાખવી.

OJAS Additional Assistant call Letter 2017 

જે ઉમેદવાર ને GSSSB Additional Assistant Engineer Admit Card 2017 સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તે ઉમદેવાર નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પૂછી શકે છે.

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...