GPSC Recruitment 2017 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન માં જુદી જુદી પોસ્ટ માં ભરતી .
GPSC Assistant Engineer Recruitment 2017: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા હાલમાં એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જે મિત્રો સરકારી નોકરી ની તલાસ માં હોઈ એ મિત્રો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકાર ક્લાસ વન અધિકારી ની ભરતી કરવા જય રહ્યું છે. જે ઉમેદવાર આ ભરતી માં ફોર્મ ભરવા માંગતા હોઈ તે નીચે આપેલી બધીજ માહિતી ધ્યાન થી વાંચે. ફોર્મ ભરવા માટે ની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. જે ધ્યાન થી વાંચી અને ત્યારબાદ ફોર્મ ભરવું.
GPSC Vacancy 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
ઓફિશ્યિલ સાઈટ: gpsc-ojas.gujarat.gov.in
ટોટલ પોસ્ટ: ૧૦૧
પોસ્ટ નું નામ: જુદી જુદી જગ્યા
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: ૦૩/૧૦/૨૦૧૭
GPSC Bharti 2017
શેક્ષણિક લાયકાત: બધીજ પોસ્ટ પ્રમાણે અલગ અલગ અભ્યાસ છે, જેથી ફોર્મ ભરનાર ઉમેદવાર ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને કમ્પ્યુટર પરીક્ષા અને લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે.
એપ્લિકેશન ફી: ફોર્મ ભરનાર ઉમેદવાર ને પરીક્ષા ફી ભરવાની રહેશે જે ઓફિશ્યિલ નોટિફિકેશન જાહેર થયાથી જોઈ લેવા વિનંતી.
OJAS GPSC Recruitment 2017
મહત્વની તારીખ:
ઉપયોગી લિંક:
GPSC Recruitment Notification
Apply Online
વ્હાલા મિત્રો, GPSC Recruitment 2017સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી શકો છો. ધન્યવાદ!!!

- આસિસ્ટન્ટ એન્જિનિયર: 73
- જીઓલોજિસ્ટ: ૦૯
- જોઈન ટેક્નિકલ એડ્વાઇસર: ૦૧
- ટેક્નિકલ એડ્વાઇસર: ૦૧
- પ્રોજેક્ટ મેનેજર: ૦૨
- ટાઉન પ્લાનર: ૦૭
- આસિસ્ટન્ટ ડિરેક્ટર: ૦૨
- આસિસ્ટન્ટ કંટ્રોલર: ૦૨
- જોઈન્ટ કમિશનર: 01
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: ૦૩/૧૦/૨૦૧૭
GPSC Bharti 2017
શેક્ષણિક લાયકાત: બધીજ પોસ્ટ પ્રમાણે અલગ અલગ અભ્યાસ છે, જેથી ફોર્મ ભરનાર ઉમેદવાર ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને કમ્પ્યુટર પરીક્ષા અને લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે.
એપ્લિકેશન ફી: ફોર્મ ભરનાર ઉમેદવાર ને પરીક્ષા ફી ભરવાની રહેશે જે ઓફિશ્યિલ નોટિફિકેશન જાહેર થયાથી જોઈ લેવા વિનંતી.
OJAS GPSC Recruitment 2017
- ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- નોટિફિકેશન ડાઉનલોડ કરો.
- તેને ધ્યાન થી વાંચો.
- એપ્લાય બટન પર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- સહી અને ફોટો ઉપલોડ કરો.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
- ચલણ ભરપાઈ કરો અને તેની નકલ સાચવીને રાખો.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૧૫/૦૯/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૩/૧૦/૨૦૧૭
ઉપયોગી લિંક:
GPSC Recruitment Notification
Apply Online
વ્હાલા મિત્રો, GPSC Recruitment 2017સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પૂછી શકો છો. ધન્યવાદ!!!
લેટેસ્ટ ઉપડૅટ
No comments:
Post a Comment