International Mathematics Bright Student Award 2017-18 ડો, એ.પી.જે. અબ્દુલકલામ ગણિત પ્રતિયોગિતા માટે નામ રેજિસ્ટર કરો.
All India Maths Bright Student Award 2017: ડો, એ.પી.જે. અબ્દુલકલામ વેલ્ફેર સોસાયટી International Mathematics Bright Student Award 2017 નું આયોજન કરેલું છે. જે વિદ્યાર્થી આમાં ભાગ લેવા માંગતા હોઈ તે વેલી તકે પોતાના શિક્ષક ની મદદ લઇ ને નામ નોંધાવી શકે છે. પ્રતિયોગિતા અલગ અલગ વિભાગ થી લેવામાં આવશે. આ પ્રતિયોગિતામાં ધોરણ ૪ થી ૧૦ સુધીના કોઈ પણ વિદ્યાર્થી ભાગ લઇ સક્સે. કસોટી MCQ પ્રકારની રહેશે. અને તેનું માધ્યમ અંગ્રેજી રહેશે. પ્રથમ આવનાર ૧૦૦ વિદ્યાર્થી ને રોકડ ઇનામ આપવામાં આવશે.
પ્રતિયોગિતા નીચે પ્રમાણે રહેશે.
કસોટીનું આયોજન સ્થળ અને તારીખ ફોર્મ ભર્યા બાદ તમને સમયે સમયે જાણ કરવામાં આવશે.
apj abdul kalam scholarship test
જાહેરાત વાંચવા અને વધુ વિગત જોવા અહીં ક્લિક કરો.
સરકાર શ્રી તરફ થી જાહેર થતી ભરતી, નવા નોયમો અને વધુ વિગતો અમે અહીં સમય સર મુકત રહીશુ તો અમારી સાથે જોડાઈ રહેવા એનુંરોધ છે. ધન્યવાદ!!!

- પ્રથમ રાઉન્ડ શાળા કક્ષાએ યોજવામાં આવશે.
- બીજો રાઉન્ડ શહેર કક્ષાએ.
- ત્રીજો રાઉન્ડ રાજ્ય કક્ષાએ.
- ચોથો રાઉન્ડ ભારત કક્ષાએ યોજવામાં આવશે.
- છેલો રાઉન્ડ તારીખ ૦૩/૦૬/૨૦૧૮ ના યોઈજવામાં આવશે.
કસોટીનું આયોજન સ્થળ અને તારીખ ફોર્મ ભર્યા બાદ તમને સમયે સમયે જાણ કરવામાં આવશે.
ભાગ લેનાર તમામ પ્ર્તીયોગી ઓ ને પ્રવાસી ભથ્થુ તથા ખાવા પીવાનો ખર્ચો સરકાર શ્રી તરફ થી આપવામાં આવશે. ધન્યવાદ!!!
apj abdul kalam scholarship test
જાહેરાત વાંચવા અને વધુ વિગત જોવા અહીં ક્લિક કરો.
સરકાર શ્રી તરફ થી જાહેર થતી ભરતી, નવા નોયમો અને વધુ વિગતો અમે અહીં સમય સર મુકત રહીશુ તો અમારી સાથે જોડાઈ રહેવા એનુંરોધ છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ ઉપડૅટ
No comments:
Post a Comment