Saturday, 2 September 2017

Gujarat TET - II Answer Key 2017 ગુજરાત ટેટ-૨ ઓફિશ્યિલ આન્સર કી.

Gujarat TET - II Answer Key 2017 ગુજરાત ટેટ-૨ ઓફિશ્યિલ આન્સર કી.

GSEB TET 2 Answer Key 2017: ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા ૨૦ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ જે પરીક્ષા લેવામાં આવેલી તેની આન્સર કી ઓફિશ્યિલ સાઈટ પર મુકવામાં આવેલી છે. જે ઉમેવારો પેપર સોલ્યુસન ની શોધ માં હોઈ, તે ઉમેદવારો એ નીચે આપેલી લિંક થી ડાઉનલોડ કરી લેવી અને તમે આપેલા જવાબ ચેક કરી લેવા. ઘણા બધા ઉમેદવાર Gujarat TET II Annswer Key 2017 ઈન્ટનેટ ના માધ્યમ થી ગોતી રહ્યા છે તે ઉમેદવાર નીચે આપેલી લિંક થી ડાઉનલોડ કરી શકે છે.

Gujarat TET-II Answer Key 2017

ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ
પરીક્ષા નું નામ: ટેટ-૨
પરીક્ષાની તારીખ: ૨૦/૦૮/૨૦૧૭
ડીક્લેરેશન: આન્સર કી
રિઝલ્ટ ની તારીખ: ટૂંક સમય આ જાહેર કરવામાં આવશે.

આન્સર કી ડાઉનલોડ કરવા માટે ના જરૂરી સ્ટેપ્સ.

  1. ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
  2. લિંક પસંદ કરો.
  3. એક નવું પેજ ખુલશે.
  4. આન્સર કી નો સેટ નંબર પસંદ કરો.
  5. ડાઉનલોડ કરો.
  6. આપેલા જવાબ ચેક કરો.

ગુજરાત ટેટ ૨ આન્સર કી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

જે મિત્રો ને Gujarat TET II Answer Key 2017 ડાઉનલોડ કરવામાં કે અન્ય કઈ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પુસી શકે છે. 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...