ICDS Sutrapada Anganvadi Worker / Helper Bharti 2017 સુત્રાપાડા આંગણવાડી વર્કર / હેલ્પર ની ભરતી.
ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDS) સુત્રાપાડામાં આંગણ વાડી વર્કર અને હેલ્પરની ભરતી કરવા જય રહ્યું છે. જે ઉમેદવાર નીચે આપેલી શેક્ષણિક લાયકાત ધરાવતા હોઈ એ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. જે ઉમેદવાર આંગણ વાડી વર્કર માં ફોર્મ ભરવા માંગતા હોઈ તેમણે ધોરણ ૧૦ અને હેલ્પર માં ફોર્મ ભરવું હોઈ એમણે ધોરણ ૭ મુ પાસ કરેલું હોવું જોઈએ. વધુ વિગત નીચે આપેલી છે.
ડીપાર્ટમેન્ટ નું નામ: ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDS)
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: જાહેરાત થી ૨૦ દિવસ સુધીમાં. (જાહેરાત તારીખ ૨૪/૦૯/2017)
શેક્ષણિક લાયકાત:
આયુસીમાં: 18 વર્ષથી ઓછી નય અને ૩૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
ફ્રોમ કઈ રીતે ભરવું: ઉમેદવારે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામેં પોતાનું અરજી ફોર્મ મોકલી આપવું.
અરજી માટેનું સરનામું: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, સુત્રાપાડા.
જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો.
જે ઉમેદવાર ને ICDS Sutrapada Anganvadi Worker / Helper Bharti 2017 આપેલી માહિતી માં કોઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી એમણે પૂછી શકે છે. ધન્યવાદ!!!
ICDS Sutrapada Bharti 2017

Sutrapada Anganvadi Worker / Helper Bharti 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDS)
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: જાહેરાત થી ૨૦ દિવસ સુધીમાં. (જાહેરાત તારીખ ૨૪/૦૯/2017)
શેક્ષણિક લાયકાત:
- આંગણવાડી વર્કર: ધોરણ ૧૦ પાસ કરેલું હોવું જોઈએ.
- આંગળ વાડી હેલ્પર: ધોરણ ૭ પાસ કરેલું હોવું જોઈએ.
આયુસીમાં: 18 વર્ષથી ઓછી નય અને ૩૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
ફ્રોમ કઈ રીતે ભરવું: ઉમેદવારે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામેં પોતાનું અરજી ફોર્મ મોકલી આપવું.
અરજી માટેનું સરનામું: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, સુત્રાપાડા.
જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો.
જે ઉમેદવાર ને ICDS Sutrapada Anganvadi Worker / Helper Bharti 2017 આપેલી માહિતી માં કોઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી એમણે પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment