Wednesday, 11 October 2017

CISF Recruitment 2017 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ૩૭૮ કોન્સ્ટેબલ ની ભરતી.

CISF Recruitment 2017 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ૩૭૮ કોન્સ્ટેબલ ની ભરતી. 

CISF Constable Bharti 2017


ડિરેક્ટોરેટ જનરલ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)૩૭૮ ખાલી પડેલ જગ્યા ઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરેલ છે. જે ઉમેદવાર આ ડીપાર્ટમેન્ટ માં જોડાવા માંગતા હોઈ એ ઉમેદવારે તારીખ ૧૪/૧૦/૨૦૧૭ થી ૨૦/૧૧/૨૦૧૭ સુધીમાં પોતાનું ફોર્મ ભરી શકશે. ત્યારબાદ રેજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. CISF Bharti 2017 ની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે ધ્યાન થી વાંચ્યા બાદ પોતાનું ફોર્મ ભરવું. CISF Constable Bharti 2017 Application Form ની લિંક અહીં નીચે આપવામાં આવેલી છે ઉમેદવારે લિંક ઉપર ક્લિક કરી પોતાનું નામ રજીસ્ટર કરવાનું રહેશે.


CISF Constable Recruitment 2017


ડીપાર્ટમેન્ટ નું નામ:  સેન્ટ્રલ સિક્યુરિટી સિક્યુરિટી ફોર્સ
ઓફિશ્યિલ સાઈટ: 
પોસ્ટ નું નામ: કોન્સ્ટેબલ
ટોટલ પોસ્ટ: ૩૭૮
જાહેરાત: ભરતી
લોકેશન: ભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૦/૧૧/૨૦૧૭

CISF Vacancy 


શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૦ પાસ કરેલું હોવું જોઈએ અને જે પોસ્ટ માં ફોર્મ ભરવા માંગતા હોઈ એના ઉપર ITI કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા: ઉમેદવારે ની વય મર્યાદા ૧૮ વર્ષ થી ઓછી નય અને ૨૩ વર્ષ થી વધુ ના હોવી જોઈએ. અનામત વર્ગ ના ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે.

ફી: જનરલ અને ઓબીસી કેટેગરી વાળા ઉમેદવારે રૂપિયા ૧૦૦ ફ્રોમ ફી પેટે ભરવાની છે. બાકી રહેતી અનામત કેટેગરી વાળને ફોર્મ ફી ભરવાની થતી નથી.

પસંગી પ્રક્રિયા: ઉમેદવારને શારીરિક કસોટી, મેડિકલ ચેકપ લેખિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના આધારે પસંદગી કરવામાં આવશે.

CISF Treadman Recruitment 2017 


  1. ઓફિશ્યિલ સાઈટ ખોલો.
  2. ભરતી નું નોટિફિકેશન ડાઉનલોડ કરી અને ધ્યાન થી વાંચવું. 
  3. એપ્લાય બટન ઉપર ક્લિક કરવું.
  4. બધી માહિતી ધ્યાન થી ભરવી.
  5. ફોટો અને સહી અપલોડ કરવા.
  6. ચલણ ભરવાનું થતું હોઈ તો ભરવું અને રિસીપ પાસે રેખવી.
  7. સબમિટ બટન ઉપર ક્લિક કરો.
  8. ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને સાચવીને રાખો. 

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની તારીખલ: ૧૪/૧૦/૨૦૧૭
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૦/૧૧/૨૦૧૭


ઉપયોગી લિંક:

CISF Constable Notification 

CISF Constable Application Form

જે ઉમેદવારને CISF Recruitment 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...