MGVCL Vidyut Sahayak Recruitment 2017 મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ જુનિયર ઇંજિનિયર અને ઇલેકટ્રીકલ ની ભરતી.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દવારા જુનિયર ઇંજિનિયર અને ઇલેકટ્રીકલ ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર આ ભરતી ને યોગ્ય હોય એ ઉમેદવાર તારીખ ૧૩/૧૦/૨૦૧૭ થી ૦૨/૧૧/૨૦૧૭ સુધી પોતાનું નામ રેજિસ્ટર કરાવી શકશે ત્યારબાદ રેજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. MGVCL Junior Engineer Recruitment 2017 ની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે, ઉમેદવારે ધ્યાન થી વાંચી ત્યારબાદ ઓફિશ્યિલ સાઈટ પર જય પોતાનું નામ રેજીસ્ટ્રેશન કરવું. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, સિલેકશન પ્રોસેસ, વય મર્યાદા વગેરે માહિતી ધ્યાન થી વાંચી ત્યાર બાદ ફોર્મ ભરવું.
ડીપાર્ટમેન્ટ નું નામ: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ
ઓફિશ્યિલ સાઈટ: mgvc.com
પોસ્ટનું નામ: જુનિયર ઇંજિનિયર, ઇલેકટ્રીકલ
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૨/૧૧/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત:
વય મર્યાદા:
પગાર ધોરણ: પસંદગી પામેલા ઉમેદવારને ૧ થી ૩ વર્ષ માટે , ૧૧,૦૦૦ થી ૧૩,૦૦૦ ,મળવા પાત્ર રહેશે.
ફોર્મ ફી:
મહત્વની તારીખ:
ઉપયોગી લિંક:
MGVCL Junior Engineer & Electrical Notification
MGVCL Apply Online
જે ઉમેદવારને MGVCL Vidyut Sahayak Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેક્સન થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
MGVCL Junior Engineer Recruitment 2017

MGVCL Electricle Bharti 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ
ઓફિશ્યિલ સાઈટ: mgvc.com
પોસ્ટનું નામ: જુનિયર ઇંજિનિયર, ઇલેકટ્રીકલ
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૨/૧૧/૨૦૧૭
MGVCL Vacancy 2017
શૈક્ષણિક લાયકાત:
વય મર્યાદા:
- જનરલ કેટેગરી ના ઉમેદવારની વય મર્યાદા ૩૫ વર્ષ થી વધુ નય.
- અનામત વર્ગ ના ઉમેદવાર ની ઉમર 40 વર્ષ થી વધુ નય.
પગાર ધોરણ: પસંદગી પામેલા ઉમેદવારને ૧ થી ૩ વર્ષ માટે , ૧૧,૦૦૦ થી ૧૩,૦૦૦ ,મળવા પાત્ર રહેશે.
ફોર્મ ફી:
- જનરલ કેટેગરી ના ઉમેદવારે રૂપિયા ૫૦૦/-
- અનામત વર્ગ ના ઉમેદવારે રૂપીયા ૨૫૦/-
MGVCL Application Form
- ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- નોટિફિકેશન ડાઉનલોડ કરી ધ્યાન થી વાંચો.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- માહિતી ધ્યાન થી ભરો.
- સહી અને ફોટો અપલોડ કરો.
- ચલણ ભરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
- તેને સાચવીને રાખો.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૧૩/૧૦/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૦૨/૧૧/૨૦૧૭
ઉપયોગી લિંક:
MGVCL Junior Engineer & Electrical Notification
MGVCL Apply Online
જે ઉમેદવારને MGVCL Vidyut Sahayak Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેક્સન થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment