BSF Recruitment 2017 બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ૧૦૭૪ જગ્યા માટે અરજી કરો
વ્હલા મિત્રો જે ઉમેદવાર ભારતીય સુરક્ષા દળ સાથે જોડાવા માંગતા હોઈ એ ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવામાં આવે છે. ઘણા સમય થી ઉમેદવાર આ ભરતી ની રાહ જોઈ રહ્યા હતા. હાલ ભરતી માટેનું નોટિફિકેશન રોજગાર સમાચાર મુકવામાં આવેલું છે. જે ઉમેદવાર India BSF Recruitment 2017 માં જવા માંગતા હોઈ એ ઉમેદવાર નીચે આપણે માહિતી ધ્યાન થી વાંચી અને પોતાનું ફોર્મ ભરી શકે છે.
ડીપાર્ટમેન્ટ નું નામ: બોર્ડર સિક્યુરિટી ફોર્સ
ઓફિશ્યિલ સાઈટ: bsf.nic.in
ટોટલ પોસ્ટ: ૧૦૭૪
પોસ્ટનું નામ: કોન્સ્ટેબલ (ટ્રેડમેન, પુરુષ)
લોકેશન: ઇન્ડિયા
જાહેરાત: ભરતી
ફોર્મ નો પ્રકાર: ઑફ લાઈન
છેલ્લી તારીખ: ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે
શેક્ષણિક લાયકાત: સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ ૧૦ પાસ કરેલું હોવું જોઈએ અથવા આઈ.ટી આઈ. વોકેશનલ સંસ્થામાં એક વર્ષ નો પ્રમાણપત્ર કોર્સ કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા: તારીખ ૦૧/૦૮/૨૦૧૭ ના રોજ ઉમેદવારની ઉમર ૧૮ થી ૨૩ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગ ના ઉમેદવારને સરકસર શ્રી ના નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે.
વેતન: પસંદગી પામેલા ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ વેતન આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉપયોગી લિંક:
જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો.
ફોર્મ ડાઉનલોડ કરવા હો ક્લિક કરો.
જે મિત્રો ને BSF Recruitment 2017 માહિતી સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછે શકે છે. ધન્યવાદ!!!
Border Sequrity Force Constable Recruitment 2017
વ્હલા મિત્રો જે ઉમેદવાર ભારતીય સુરક્ષા દળ સાથે જોડાવા માંગતા હોઈ એ ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવામાં આવે છે. ઘણા સમય થી ઉમેદવાર આ ભરતી ની રાહ જોઈ રહ્યા હતા. હાલ ભરતી માટેનું નોટિફિકેશન રોજગાર સમાચાર મુકવામાં આવેલું છે. જે ઉમેદવાર India BSF Recruitment 2017 માં જવા માંગતા હોઈ એ ઉમેદવાર નીચે આપણે માહિતી ધ્યાન થી વાંચી અને પોતાનું ફોર્મ ભરી શકે છે.
Border Security Force Recruitment 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: બોર્ડર સિક્યુરિટી ફોર્સ
ઓફિશ્યિલ સાઈટ: bsf.nic.in
ટોટલ પોસ્ટ: ૧૦૭૪
પોસ્ટનું નામ: કોન્સ્ટેબલ (ટ્રેડમેન, પુરુષ)
લોકેશન: ઇન્ડિયા
જાહેરાત: ભરતી
ફોર્મ નો પ્રકાર: ઑફ લાઈન
છેલ્લી તારીખ: ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે
BSF Bharti 2017
શેક્ષણિક લાયકાત: સરકાર માન્ય સંસ્થા માંથી ધોરણ ૧૦ પાસ કરેલું હોવું જોઈએ અથવા આઈ.ટી આઈ. વોકેશનલ સંસ્થામાં એક વર્ષ નો પ્રમાણપત્ર કોર્સ કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા: તારીખ ૦૧/૦૮/૨૦૧૭ ના રોજ ઉમેદવારની ઉમર ૧૮ થી ૨૩ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગ ના ઉમેદવારને સરકસર શ્રી ના નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે.
વેતન: પસંદગી પામેલા ઉમેદવારને સરકાર શ્રી ના નિયમ મુજબ વેતન આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
- શારીરિક માપદંડ PST
- શારીરિક સુજજતા કસોટી PET
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
BSF Constable Recruitment 2017
- સૌથી પેહલા ઓફિશ્યિલ સાઈટ ખોલો.
- ફોર્મ ડાઉનલોડ કરો.
- ફોર્મ ને ધ્યાન થી ભરો.
- જરૂરી ડોક્યુએમટન ની નકલ સાથે જોડો.
- ભરેલા ફોર્મ ને રાજ્ય ની કે કેન્દ્ર શાસિત પ્રદેશના BSF હેડકોટરે મોકલવાની રહેશે.
ઉપયોગી લિંક:
જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો.
ફોર્મ ડાઉનલોડ કરવા હો ક્લિક કરો.
જે મિત્રો ને BSF Recruitment 2017 માહિતી સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી અમને પૂછે શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment