BSNL Junior Accounts Officer Call Letter 2017 ભારત સંચાર નિગમ લિમિટેડ જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ કરો.
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) થોડા સમય પેહલા જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર પોસ્ટ માટેનું નોટિફિકેશન જાહેર કરેલ જે ઉમેદવારે આ ભરતી માં પોતાનું નામ રેજિસ્ટર કરાવેલું હોય અને પરીક્ષા આપવા ઇચ્છુક હોઈ એ ઉમેદવારે નીચે આપેલી લિંક થી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી સમય સર પરીક્ષાના સ્થળ ઉપર હાજર રેહવું. ડીપાર્ટમેન્ટ તારીખ ૫ થી 6 નવેમ્બર ૨૦૧૭ ના રોજ પરીક્ષાનું આયોજન કરેલ છે. વધુ માહતી માટે ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.
ડીપાર્ટમેન્ટ નું નામ: ભારત સંચાર નિગમ લિમિટેડ
ઓફિશ્યિલ સાઈટ: externalbsnlexam.com
લોકેશન: ઇન્ડિયા
જાહેરાત: કોલ લેટર
પરીક્ષાની તારીખ: ૦૫/૧૧/૨૦૧૭
BSNL Admit Card 2017
જે ઉમેદવારને BSNL Junior Accounts Officer Call Letter 2017 માહિતી માં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!!
BSNL Call Letter 2017

externalbsnlexam.com Call Letter
ડીપાર્ટમેન્ટ નું નામ: ભારત સંચાર નિગમ લિમિટેડ
ઓફિશ્યિલ સાઈટ: externalbsnlexam.com
લોકેશન: ઇન્ડિયા
જાહેરાત: કોલ લેટર
પરીક્ષાની તારીખ: ૦૫/૧૧/૨૦૧૭
BSNL Junior Accounts Officer Hall Ticket 2017
- ઉમેદવારે ઓફિશ્યિલ સાઈટ પર જવું.
- કોલ લેટર બટન ઉપર ક્લીક કરો.
- રેજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- કોલ લેટર sev કરી અને પ્રિન્ટ કાઢો.
- કસોટી સમયે કોલ લેટરની પ્રિન્ટ અચૂક સાથે રાખવી.
BSNL Admit Card 2017
જે ઉમેદવારને BSNL Junior Accounts Officer Call Letter 2017 માહિતી માં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment