ONGC Recruitment 2017 ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન ૧૭૨૦ એપ્રેન્ટિસ માટે અરજી કરો.
ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા એપ્રેન્ટિસ ની ખાલી પડેલી ૧૭૨૦ જગ્યા ઓ ભરવા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર આ ભરતી માં ભાગ લેવા ઇચ્છુક હોય એ ઉમેદવારે તારીખ ૧૬/૧૦/૨૦૧૭ થી 03/૧૧/૨૦૧૭ સુધીમાં પોતાનું ફોર્મ ભરી દેવું. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન ધ્યાનથી વાંચ્યા બાદ પોતાનું ફોર્મ ભરવું.
ડીપાર્ટમેન્ટ નું નામ: ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ગુજરાત.
ઓફિશ્યિલ સાઈટ: ongcindia.com
ટોટલ પોસ્ટ: ૧૭૨૦
પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 03/૧૧/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત: બધીજ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોઈ જેથી ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
ઉમર: ઉમેદવારની ઉમર 18 વર્ષ થી ઓછી નય અને ૨૪ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને લેખિત કસોટી, મેડિકલ ચેકપ, અને મેરીટ લિસ્ટ ના આધારે પસંદ કરવામાં આવશે.
ફોર્મ ભરવાની રીત: ઉમેદવારે પોતાનું અરજી ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામાં ઉપર છેલ્લી તારીખ પેહલા પહોંચતું કરવું.
મહત્વની તારીખ:
ઉપયોગી લિંક:
ONGC Apperentice Recruitment Notification
Vadodra | Ahmdabad | Mehshana | Anklseshwar
ONGC Apperentice Recruitment Apply Online
જે ઉમેદવારને ONGC Recruitment 2017 માહિતીમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
www.ongcindia.com recruitment 2017

ONGC Apperentice Recruitment 201
ડીપાર્ટમેન્ટ નું નામ: ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ગુજરાત.
ઓફિશ્યિલ સાઈટ: ongcindia.com
ટોટલ પોસ્ટ: ૧૭૨૦
પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
લોકેશન: ગુજરાત
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 03/૧૧/૨૦૧૭
ONGC Gujarat Vacancy
શૈક્ષણિક લાયકાત: બધીજ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોઈ જેથી ઉમેદવારે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
ઉમર: ઉમેદવારની ઉમર 18 વર્ષ થી ઓછી નય અને ૨૪ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા: ફોર્મ ભરનાર ઉમેદવારને લેખિત કસોટી, મેડિકલ ચેકપ, અને મેરીટ લિસ્ટ ના આધારે પસંદ કરવામાં આવશે.
ફોર્મ ભરવાની રીત: ઉમેદવારે પોતાનું અરજી ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલા સરનામાં ઉપર છેલ્લી તારીખ પેહલા પહોંચતું કરવું.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૧૬/૧૦/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 03/૧૧/૨૦૧૭
ઉપયોગી લિંક:
ONGC Apperentice Recruitment Notification
Vadodra | Ahmdabad | Mehshana | Anklseshwar
ONGC Apperentice Recruitment Apply Online
જે ઉમેદવારને ONGC Recruitment 2017 માહિતીમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment