Godhara Nagar Palika Recruitment 2017 ગોધરા ફાયરમેન કમ ડ્રાઈવર ની ભરતી માટે અરજી કરો.
ગોધરા નગરપાલિકા દ્વારા ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે જે ઉમેદવાર ભરતી ને યોગ્ય હોઈ એ ઉમેદવારે સમય સર ઇન્ટરવ્યૂ ના દિવસે હાજર રેહવું. ગોધરા નગર પાલિકામાં ફાયરમેન અને ડ્રાઈવર ની ભરતી કરવામાં આવી રહી છે. જે ઉમેદવારે ધોરણ ૧૦ અને ફાયરમેન નો કોર્સ કરેલો હૂં જોઈએ. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ફોર્મ ભારત પેહલા બધીજ માહિતી વાંચવી.
ડીપાર્ટમેન્ટ નું નામ: ગોધરા નગર પાલિકા
પોસ્ટનું નામ: ફાયરમેન કમ ડ્રાઈવર
ટોટલ પોસ્ટ: ૧૦
જાહેરાત: ભરતી
ઇન્ટરવ્યૂ તારીખ: ૧૧/૧૦/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૦ પાસ સાથે ફાયરમેન નો કોર્સ કરેલ હોવો જોઈએ.
વય મર્યાદા: ઉમેદવારની ઉમર ૧૮ વર્ષ થી ઓછી નય અને ૩૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
પગાર: પ્રતિમાસ રૂપિયા ૮,૦૦૦/-.
પસંદગી પ્રકિયા: ફોર્મ ભરેલ ઉમેદવારને મૌખિક કસોટી થી પસંદ કરવામાં આવશે.
ઉમેદવારે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે તારીખ ૧૧/૧૦/૨૦૧૭ સમય ૧૧:૦૦ નગર પાલિકાની કચેરી એ હાજર રેહવું.
જે ઉમેદવારને Godhara Nagar Palika Recruitment 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પ્રશ્ન પુસવો. ધન્યવાદ!!!
Godhara Fireman Bharti 2017

Godhara Driver Bharti 2017

લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment