Indian Cost Guard Recruitment 2017 ભારતીય સમુદ્ર દળ કોસ્ટ ગાર્ડ માટે રેજીસ્ટ્રેશન કરો.
જે ઉમેદવાર ભારતીય સમુદ્ર દળ સાથે જોડાવા માંગતા હોઈ તેના માટે સારી તક છે. ઇન્ડિયન નેવી માં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. ઇચ્છેક ઉમેદવાર છેલ્લી તારીખ પેહલા પોતાનું નામ રેજિસ્ટર કરવી લે ત્યારબાદ ફ્રોમ સ્વીકારવામાં નહિ આવે. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. ઉમેદવારે ધ્યાન થી બધી માહિતી વાંચ્યા બાદ ફોર્મ ભરવું.
ડીપાર્ટમેન્ટ નું નામ: ઇન્ડિયન નેવી
ઓફિશ્યિલ સાઈટ: joinindiancoastguard.gov.in
પોસ્ટનું નામ: કોસ્ટ ગાર્ડ
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની રીત: ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૩/૧૦/૨૦૧૭
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૦, ૫૦% માર્ક્સ સાથે માન્ય બોર્ડ માંથી પાસ કરેલું હોવું જોઈ.
નોંધ: ઉમેદવાર ને રસોઈ ની કામગીરી આવડતી હોવી જોઈ.
વય મર્યાદા: ઉમેદવારની ઉમર ૧૮ વર્ષ થી ૨૨ વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા ૨૧,૭૦૦ + ગ્રેડ પે, + સાતમા પગાર પંચ નો લાભ મળવા પાત્ર રહેશે.
મહત્વની તારીખ:
ઉપયોગી લિંક:
Indian Navy Notification
Indian Navy Apply Online
જે ઉમેદવારને Indian Cost Guard Recruitment 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન બોક્સ થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!
Indian Nevi Recruitment 2017

Indian Nevy Cost Guard Recruitment 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ઇન્ડિયન નેવી
ઓફિશ્યિલ સાઈટ: joinindiancoastguard.gov.in
પોસ્ટનું નામ: કોસ્ટ ગાર્ડ
જાહેરાત: ભરતી
ફોર્મ ભરવાની રીત: ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૩/૧૦/૨૦૧૭
Indian Nevi Bharti 2017
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ ૧૦, ૫૦% માર્ક્સ સાથે માન્ય બોર્ડ માંથી પાસ કરેલું હોવું જોઈ.
નોંધ: ઉમેદવાર ને રસોઈ ની કામગીરી આવડતી હોવી જોઈ.
વય મર્યાદા: ઉમેદવારની ઉમર ૧૮ વર્ષ થી ૨૨ વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ: પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા ૨૧,૭૦૦ + ગ્રેડ પે, + સાતમા પગાર પંચ નો લાભ મળવા પાત્ર રહેશે.
Join Indian Nevy
- ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
- ઓફિશ્યિલ નોટિફિકેશન ખોલો અને ડાઉનલોડ કરો.
- તેને ધ્યાન થી વાંચો.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- ફોટો અને સહી ઉમેરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
- તેને સાચવીને રાખો.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની તારીખ: ૧૬/૧૦/૨૦૧૭
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૩/૧૦/૨૦૧૭
ઉપયોગી લિંક:
Indian Navy Notification
Indian Navy Apply Online
જે ઉમેદવારને Indian Cost Guard Recruitment 2017 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તો નીચે આપેલા કોમેન બોક્સ થી અમને પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment