GSEB 10th Class Online Exam Registration 2017-18 ધોરણ ૧૦ ની પરીક્ષાનું ઓનલાઇન રેજીસ્ટ્રેશન કરવા બાબત.
ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ ની પરીક્ષાનું રેજીસ્ટ્રેશન કરવામાટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે વિદ્યાર્થી હાલ ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હોય એ ઉમેદવારે તારીખ ૦૯/૧૦/૨૦૧૭ થી ૧૦/૧૧/૨૦૧૭ સુધીમાં પોતાનું નામ રેજિસ્ટર કરવાનું રહેશે. કસોટી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે, જે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન થી વાંચવી.
ડીપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવેલું છે કે જે શાળાના શિક્ષકો નું રજીસ્ટ્રેશન બાકી હોય એ પણ તાત્કાલિક ધોરણે રેજીસ્ટ્રેશન કરાવે ત્યારબાદજ વિદ્યાર્થી પોતાનું ફોર્મ ભરી સક્સે અન્ય થા ફોર્મ નહિ ભરી શકે.
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર
ઓફિશ્યિલ સાઈટ:
કસોટી નું નામ : SSC ધોરણ ૧૦ કસોટી
જાહેરાત: રજીસ્ટ્રેશન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૦/૧૧/૨૦૧૭
SSC 10th Class Online Exam Registration 201-18
જે વિદ્યાર્થી ને GSEB 10th Class Online Exam Registraton 2017-18 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પ્રશ્ન પૂછી શકે છે. ધન્યવાદ!!!
SSC 10th Class Online Registraton 2017-18

GSEB SSC Registration 2017
ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર
ઓફિશ્યિલ સાઈટ:
કસોટી નું નામ : SSC ધોરણ ૧૦ કસોટી
જાહેરાત: રજીસ્ટ્રેશન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૦/૧૧/૨૦૧૭
gseb.org SSC Online Exam Registration 2017
- ઓફિશ્યિલ સાઈટ પર જાવ.
- એપ્લાય બટન ઉપર ક્લિક કરો.
- બધી માહિતી ધ્યાન થી ભરો.
- ફોટો અને સહી અપલોડ કરો.
- ચલણ ભરો.
- સબમિટ બટન ઉપર ક્લિક કરો.
- સેવ કરી અને પ્રિન્ટ કાઢો.
SSC 10th Class Online Exam Registration 201-18
જે વિદ્યાર્થી ને GSEB 10th Class Online Exam Registraton 2017-18 માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પ્રશ્ન પૂછી શકે છે. ધન્યવાદ!!!
લેટેસ્ટ અપડેટ
No comments:
Post a Comment