Wednesday, 11 October 2017

GPSC Police Inspector Exam Center Change Notification ગુજરાત પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષા સ્થળ માં ફેરફાર.

GPSC Police Inspector Exam Center Change Notification ગુજરાત પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષા સ્થળ માં ફેરફાર.

GPSC PI Exam Notification 


ગુજરાત પબ્લિક સર્વિક કમિશન દ્વારા લેવામાં આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર ની તારીખ ૧૫/૧૦/૨૦૧૭ ની કસોટી ના પરીક્ષા સ્થળ માં ફેરફાર કરવામાં આવેલ છે. જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવાના હોઈ એ ઉમેદવારે પોતાના રોલ નંબર સામે આવેલા કસોટી સ્થળ વિષે ધ્યાન થી વાંચી લેવું. ડિપાર્ટમેન્ટે કોઈ કારણો સર આ કસોટી લેવામાં આવતા પરીક્ષા સ્થળ માં ફેરફાર કરેલ છે. વધુ માહિતી માટે ઓફિશ્યિલ સાઈટ નો ઉપયોગ કરવો.


GPSC PI Exam Center 


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત પબ્લિક સર્વિક કમિશન
ઓફિશ્યિલ સાઈટ: 
પોસ્ટ નું નામ: પોલીસ ઇન્સ્પેક્ટર
જાહેરાત: નોટિફિકેશન
લોકેશન: ગુજરાત
કસોટીની તારીખ: ૧૫/૧૦/૨૦૧૭



જે ઉમેદવારને GPSC Police Inspector Exam Center Change Notification માહિતી માં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ બોક્સ થી પ્રશ્ન પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...