Friday, 6 October 2017

GSEB STD 12th Exam Hall Ticket 2017 ગુજરાત ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) ની હોલ ટિકિટ મેળવીલેવા બાબત.

GSEB STD 12th Exam Hall Ticket 2017 ગુજરાત ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) ની હોલ ટિકિટ મેળવીલેવા બાબત.

Gujarat 12th Hall Ticket 2017


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ની પરીક્ષા માટેની હોલ ટિકિટ મેળવીલેવા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર સામાન્ય પ્રવાહ માં અભ્યાસ કરતા હોઈ તેવા ઉમેદવારે શાળાના જિલ્લા કક્ષાના વિતરણ કેન્દ્રો પરથી પોતાની હોલ ટિકિટ કસોટી પેહલા મેળવી લેવી. વિતરણ કેન્દ્રોની યાદી ચેક કરવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.

જે ઉમેદવારે ઓનલાઇન આવેદન ભરેલ હોઈ એ ઉમેદવારે "B" ફાઈલ જો બોર્ડ ની કચેરીમાં જમા ના કરાવેલી હોઈ તો બોર્ડ ની કચેરી માં જમા કરવાની રહેશે. 


GSEB Hall Ticket 2017 


ડીપાર્ટમેન્ટ નું નામ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
ઓફિશ્યિલ સાઈટ: gseb.org
કસોટીનું નામ: સામાન્ય પ્રવાહ ધોરણ ૧૨
જાહેરાત: હોલ ટિકિટ

ઉમેદવારે શાળાના જિલ્લા કક્ષાના વિતરણ કેન્દ્ર ની મુલાકાત લય પોતાની હોલ ટિકિટ મેળવી શકશે.

GSEB STD 12th Hall Ticket Notification 2017 

જે વિદ્યાર્થી ને GSEB STD 12th Exam Hall Ticket 2017 માહિતી સબંધિત કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી અમને પોતાનો સવાલ પૂછી અને જવાબ મેળવી શકે છે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...