Friday, 6 October 2017

Cotton Corporation Ahmadabad Recruitment 2017 ઘી કોટન કોર્પોરેશન અહમદાબાદ દ્વારા ક્લાર્ક, ફિલ્ડ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ ની ભરતી

Cotton Corporation Ahmadabad Recruitment 2017 ઘી કોટન કોર્પોરેશન અહમદાબાદ દ્વારા ક્લાર્ક, ફિલ્ડ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ ની ભરતી

Ahmadabad Cotton Corporation Recruitment 2017


ઘી કોટન કોર્પોરેશન અહમદાબાદ દ્વારા ક્લાર્ક, ફિલ્ડ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ ની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. જે ઉમેદવાર આ કંપની માં નોકરી કરવા માંગતા હોઈ એ ઉમેદવારે મહત્તવના ડોક્યુમેન્ટ સાથે અરજી કરી અને ઇન્ટરવ્યૂ માં હાજર રેહવું. ભરતી માટેની બધીજ માહિતી અહીં આપવામાં આવેલી છે. કંપની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ઉમેદવારના ઇન્ટરવ્યૂ નું આયોજન કરેલ છે તો સમય સર હાજર રેહવું.


Cotton Corporation Ahmadabad Clerk Recruitment 2017 


ડીપાર્ટમેન્ટ નું નામ: ઘી કોટન કોર્પોરેશન અહમદાબાદ
પોસ્ટ નું નામ:  ક્લાર્ક, ફિલ્ડ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ
જાહેરાત: ભરતી
છેલ્લી તારીખ: ૧૬/૧૦/૨૦૧૭

The Cotton Corporation of India Ltd Recruitment 2017 


શૈક્ષણિક લાયકાત: 

  • ફિલ્ડ આસિસ્ટન્ટ: Science Graduate (B.Sc. Agriculture / B.Sc Any other equivalent degree)

  • કલાર્ક: B.Com  

  • ક્લાર્ક જનરલ: B.A 


પગાર ધોરણ: રૂપિયા ૧૭,૦૦૦/- પ્રતિ માસ, રૂપિયા ૧૪,૦૦૦/- મેટ્રો સિટી સિવાય.

સિલેકશન: અરજી કરેલ ઉમેદવારને ઇન્ટરવ્યૂ ના માધ્યમ થી પસંદ કરવામાં આવશે.

ફોર્મ ભરવાં રીત: ઉમેદવારે પોતાનું અરજી ફોર્મ જરૂરી ડોક્યુએમટન સાથે આપેલા એડ્રેસ ઉપર છેલ્લી તારીખ પેહલા મોકલી આપવું.

એડ્રેસ: 10th Floor, Sakar-I, Opp. Nehru Bridge, Navrangpura, AHMEDABAD – 380 009.
Tele.No. : 079-2658 8822 , 2657 8128 Fax : 079 - 2658 9717

Cotton Corporation Ahmadabad Recruitment Notification 

જે ઉમેદવારને Cotton Corporation Ahmadabad Recruitment 2017 માહિતીમાં કઈ પણ પ્રશ્ન હોઈ તે નીચે આપેલા કોમેન્ટ સેકશન થી જાણ કરી શકશે. ધન્યવાદ!!!

લેટેસ્ટ અપડેટ 

No comments:

Post a Comment

GSET Application Form 2018 Gujarat State Eligibility Test Registration Form @ gujaratset.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી , બરોડા દ્વારા જીસેટ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવેલી છે જે ઉમેદવાર આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છુ...